✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિગ બી પાસે છે 2 હજાર કરોડથી પણ વધારે છે સંપત્તિ, જાણો કેટલી છે પ્રોપર્ટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Mar 2017 01:48 PM (IST)
1

તેમજ જો તેમના બેંક બેલેન્સની વાત કરીએ તો બેંક ઓફ ઈંડિયામાં આશરે 92 કરોજની એફડી, એચએસબીસી બેંક યુએસમાં આશરે 6.6 મિલિયન ડોલર છે. જ્યારે બોંડ,શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં આશરે 69 કરોડ હોવાનું અનુમાન છે.

2

અમિતાભ બચ્ચનના મુંબઈમાં ત્રણ ઘર છે. જલસાના પ્લોટની કિંમત 60 કરોડ જ્યારે જુહુમાં આવેલા પ્રતિક્ષાની કિંમત 20 કરોડ માનવામાં આવે છે. તેમજ એક અપાર્ટમેંટ પણ છે. મુંબઈ ઉપરાંત તેમની પાસે ભોપાલ, ગુરૂગ્રામ અને ફ્રાંસમાં પણ ઘર છે. તેમજ ભોપાલ, બારાબાંકી અને લખનૌમાં ખેતીલાયક જમીન છે. ઉપરાંત અમદાવાદ, જુહુ અને નોઈડા ફિલ્મ સીટિમાં કોમર્શિયલ લેંડ હોવાનું માનવામાં આવે છે.

3

જયા બચ્ચન પાસે સોના-ચાંદીના ઘરેણા અને લગડીઓ છે જેની કિંમત આશરે 13.34 કરોડ છે.

4

મુંબઈ: ગુરૂવારે અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેમણે પોતાની તમામ સંપત્તિ દિકરા અભિષેક અને દિકરી શ્વેતાને સરખે ભાગે આપશે. જેન્ડર ઈક્વાલિટીને સપોર્ટ કરતા આ પોસ્ટ કરી હતી. ત્યારે જાણો કેટલી સંપત્તિ છે અમિતાભ બચ્ચન પાસે. (આ તમામ આંકડા 2016ના રેકોર્ડ મુજબ છે)

5

બિગ બી પાસે સંપત્તિની કુલ નેટ વર્થ 402 મિલિયન ડોલર એટલે કે આશરે 2412 કરોડ રૂપિયા છે. તેમજ જયા બચ્ચન પાસે 91.65 કરોડની ચલ-અચલ સંપત્તિ છે. અમિતાભ બચ્ચનની સંપત્તિમાં ઘર, જમીન, કાર, શેર તેમજ એફડી છે. એક અહેવાલ મુજબ બિગ બી ફિલ્મના એક રોલ માટે 6થી 7 કરોડ માગે છે. જ્યારે ટીવી એડ માટે 5 કરોડ જેટલી ફી લે છે.

6

બિગ બીને કાર્સનો ઘણો શોખ છે. એફિડેવિટ મુજબ તેમની પાસે રોલ્સ રોયસ(3.8 કરોડ), પોર્શ કેમેન (68.48 લાખ), મર્સિડિસ 350 (1.35 કરોડ), મર્સિડિસ 350 L (85.63 લાખ) ટોયોટા લેક્સસ (30 લાખ) જેવી લક્ઝરી કાર્સ છે. આ બધા ઉપરાંત 3.8 કરોડની પેઈંટિંગ અને મોંઘી ઘડિયાળોનો પણ સમાવેશ થાય છે.

  • હોમ
  • મનોરંજન
  • બિગ બી પાસે છે 2 હજાર કરોડથી પણ વધારે છે સંપત્તિ, જાણો કેટલી છે પ્રોપર્ટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.