આલિયા ભટ્ટ ક્યા યુવક સાથે પોતાના લવ અફેર્સ અને બ્રેક-અપ્સની વાતો કરે છે શેર? જાણીને ચોંકી જશો
રાજી ફિલ્મ વાત કરતા તેણે કહ્યું હતું કે રાજી માટે મને પોતાની ઉપર તો મહેનત કરવી જ પડી પરંતુ આ પાત્ર માટે પણ બહુ જ મહેનત કરવી પડી.
તેણે કહ્યું હતું કે કરણ મારા વિશે એવી ઘણી વાતો જાણે છે જે કોઈ નથી જાણતું. મને તેની પર બહુ જ વિશ્વાસ છે અને તેનું કહેવા પર હું કઈ પણ કરવા માટે તૈયાર છું.
પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલ રાજ આલિયા કોઈને શેર કરતી નથી. તેનું કહેવું છે કે હું એ લોકોમાંથી જ છું જે પોતાના રાજ પોતાની અંદર દબાવી રાખે છે.
આ ફિલ્મમાં પોતાનું પાત્ર સારી રીતે નિભાવવા માટેનો શ્રેયમાં મેઘના ગુલજારને આપવા માંગીશ. જેણે હંમેશા લાગતું હતું કે સહમતી ફક્ત મારા માટે બની છે. યુવતી સહમતનું પાત્ર ભજવવા માટે મારે ઉર્દૂ અને કશ્મીરી ટોનને સારો કરવો પડ્યો.
આલિયાએ કહ્યું હતું કે પહેલા હું તેમને એક સારા મિત્ર અને પિતાની નજરથી જોતી હતી પરંતુ જ્યારથી મેં તેમને બન્ને પુત્રો સાથે જોયા છે ત્યારથી હું તેમની ફેન થઈ ગયું છું. મને લાગે છે કે ગમે તે કામ આટલું પરફેક્ટ કેવી રીતે થઈ શકે છે.
આલિયા ઘણીવાર કરણ જોહરને પોતાના રાજ શેર કરે છે. આલિયાએ એ પણ સ્વીકાર્યો હતો કે કરણની સાથે પોતાના લવ અફેર અને બ્રેકઅપની વાતો શેર કરે છે અને કરણ જોહર તેને ટિપ્સ પણ આપે છે.
મુંબઈ: આલિયા ભટ્ટની ફિલ્મ ‘રાજી’નું ટ્રેલર જ્યારથી આવ્યું છે ત્યારથી ફિલ્મમાં ભજવેલ આલિયાના પાત્રની ખુબ જ ચર્ચાઓ ચાલે છે. આ બિલકુલ સીધુ પાત્ર ભજવવા માટે આલિયાએ દિવસ-રાત મહેનત કરી છે. રાજી ફિલ્મમાં આલિયા ભટ્ટે ખૂબ જ મહેનત કરી હતી.