✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડની આ સેક્સ બોમ્બ ગુજરાતી હીરોઈન આવશે રાજકારણમાં, દાદા હતા ઈન્દિરા ગાંધીના ખાસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2018 12:40 PM (IST)
1

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલે પોતે ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે તેમ જણાવ્યું છે. અમિષા પટેલે જણાવ્યું કે, શિક્ષિત અને સભ્ય યુવાનો રાજકારણમાં આવે એ અત્યારે જરૂરી છે તેથી પોતે ભવિષ્યમાં રાજકારણમાં આવે તેવી શક્યતા છે.

2

તેણે કહ્યું કે રાજકારણમાં આવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ટુરીઝમને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત મહિલાઓના શિક્ષણ માટે જાગૃતિ લાવવાનો અને સ્વચ્છતા મિશન ઉપર ભાર મુકીશ.

3

અમિષાએ કહ્યું, મારા દાદા રજનીભાઇ પટેલ કોંગ્રેસના જાણીતા પોલીટીશિયન હતા અને ઈન્દિરા ગાંધીને તેમના પર વિશ્વાસ હતો. આજે પણ દિલ્હીમાં તેઓના નામના અનેક સ્મારકો છે.

4

આ અગાઉ પણ તેને ચૂંટણી લડવાની ઓફર થઈ હતી. એનસીપી દ્વારા તેને ચૂંટણી લડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સ્વીકાર્યું નહોતું.

5

અમિષા મૂળ ગુજરાતની છે. તે આણંદ નજીકનાં સારસાની વતની છે. તેમજ તેમનું કુટુંબ પણ રાજકારણમાં સક્રિય રહ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડની આ સેક્સ બોમ્બ ગુજરાતી હીરોઈન આવશે રાજકારણમાં, દાદા હતા ઈન્દિરા ગાંધીના ખાસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.