✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

2.0 ફિલ્મની આ એક્ટ્રેસે પોતાના અબજોપતિ બ્રિટિશ બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2019 06:55 PM (IST)
2.0 ફિલ્મની આ એક્ટ્રેસે પોતાના અબજોપતિ બ્રિટિશ બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ, જાણો
1

ક્રિસમસના દિવસે જ એમીએ એક તસવીર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે નવા ઘરમાં તેમની આ પ્રથમ ક્રિસમસ છે.

2

થોડા સમય પહેલા એમી જેક્સન ફિલ્મ 2.0માં રોબોટની ભૂમિકામાં નજર આવી હતી. અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટારર આ ફિલ્મમાં એમીની ભૂમિકા માટે તેની ઘણી પ્રશંસા મળી હતી.

3

સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરતા એમી જેક્સને લખ્યું 1 જાન્યુઆરી 2019 -મારા જીવની નવી શરૂઆત, આઇ લવ યુ. મને દુનિયાની સૌથી ખુશ યુવતી બનાવવા માટે શુક્રિયા.

4

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી એમી જેક્સને નવા વર્ષમાં પોતાના રિલેશનને નવો મોડ આપ્યો છે. એમીએ બ્રિટિશના બિઝનેસમેન બોયફ્રેન્ડ જોર્જ પાનાયિયોટો સાથે સગાઈ કરી લીધી છે. એમીએ ખુદ સોશિયલ મીડિયા પર સગાઇની જાણકારી આપી છે.

5

એમી જેક્સને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક રોમેન્ટિક તસવીરો પણ પોસ્ટ કરી છે. જેમાં આ એક્ટ્રેસ પોતાની એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

6

મીડિયા અહેવાલ પ્રમાણે એમી સાથે જૉર્જની મુલાકાત 2015માં લંડનમાં થઇ હતી. ત્યારથી આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોર્જ એક મલ્ટી મિલેનિયર પ્લેબોય છે. જોર્જ બ્રિટિશ પ્રોપર્ટી ડેવલપર એન્ડ્રસ પાનાયિટૂના પુત્ર છે. જોર્જની ફેમિલી અમીર ફેમિલીમાંની એક છે અને તેમનું નેટવર્થ લગભગ 400 કરોડ છે.

  • હોમ
  • મનોરંજન
  • 2.0 ફિલ્મની આ એક્ટ્રેસે પોતાના અબજોપતિ બ્રિટિશ બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.