✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લાંબા સમય બાદ જોવા મળી આ અભિનેત્રી, લિપ સર્જરી બાદ લાગે છે આવી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jun 2018 09:23 AM (IST)
1

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આયશાએ ગોરેગાંવના એક સ્ટુડિયોમાં એડ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી આ દરમ્યાન આયશા લીલા કલરના સૂટમાં ગ્લેમરસ લુકમાં નજરે પડી રહી છે. આયશાએ લિપ્સ,જો લાઈન અને આઈબ્રો તેમજ ફોરહેડની સર્જરી કરાવી જેના કારણે ફોટોમાં તેના લુકમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

2

મુંબઈ: સલમાન ખાનની હિરોઈન આયશા તાકિયા ખૂબ લાંબા સમય બાદ કેમેરા સામે જોવા મળી. મુંબઈના ગોરેગાંવમાં એક સ્ટૂડિયોમાં એક એડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી છે. લગ્ન બાદ આયશાએ બોલિવુડથી દુરી બનાવી લીધી છે.

3

બોલીવડુ અભિનેત્રી આયશા તાકિયાએ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુરી બનાવી લીધી છે તાજેતરમાં જ તેને એક ફોટોશૂટ કરાવ્યું જેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

4

આયશા તાકિયાની પ્રથમ ફિલ્મ 2004માં આવેલી ટારજન ધ વન્ડર કાર હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ફિમેલ અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. સલમાન ખાન સાથેની ફિલ્મ વોન્ટેડ તેની સૌથી સફળ ફિલ્મ રહી હતી.

  • હોમ
  • મનોરંજન
  • લાંબા સમય બાદ જોવા મળી આ અભિનેત્રી, લિપ સર્જરી બાદ લાગે છે આવી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.