રેડ બિકિનીમાં હોટ લાગી ‘બરફી’ની આ એક્ટ્રેસ, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Aug 2018 07:31 AM (IST)
1
2
ઈલેના ડી ક્રુઝ પોતાની તસવીરોને લઈને અનેકવાર ટ્રોલર્સનો શિકાર પણ બની ચૂકી છે.
3
2006માં આવેલી ફિલ્મ ‘પોકિરી’થી તે તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં સફળ રહી હતી.
4
ઈલેનાએ અત્યાર સુધીમાં ‘ફટા પોસ્ટર નીકલા હીરો’, ‘હેપ્પી એન્ડિંગ’, ‘મેં તેરા હીરો’,’રુસ્તમ’, ‘બાદશાહો’ તેમજ ‘રેડ’ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. જેમાંથી કેટલીક હીટ તો કેટલીક ફ્લોપ નીવડી હતી.
5
ઈલેના ડી ક્રુઝે 2012માં આવેલી અનુરાગ બસુની ફિલ્મ ‘બરફી’થી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. 2012થી લઈને અત્યાર સુધીમાં તેણે દર્શકોના દિલમાં સ્થાન જમાવી લીધું છે.
6
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ એલિયાના ડિક્રૂઝ ફરી એક વખત સોશિયલ મીડિયાથી ચર્ચામાં છે. તેણે રેડ બિકિનીમાં પોતાની એક લેટેસ્ટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.