શોધખોળ કરો
‘ધડક’ ફિલ્મ રીલિઝ પહેલા જાહન્વી અને ઈશાન ખટ્ટરે કરાવ્યું ફોટોશૂટ, આવી છે તસવીરો

1/8

2/8

આ બન્ને ફિલ્મો હીટ થઈ હતી અને આવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફિલ્મને ચાહકો પસંદ કરે છે. આ ફિલ્મ 20 જુલાઈના રોજ રીલિઝ થશે.
3/8

આને શશાંક ખેતાને ડાયરેક્ટ કરી છે. આ પહેલા ‘બદરીનાથ કી દુલ્હનીયા’ અને ‘હમ્પટી શર્મા કી દુલ્હનીયા’ને ડાયરેક્ટ કરી ચૂક્યા છે.
4/8

મેગેઝીને પોતાના ઈંસ્ટાગ્રામ પર એક ફોટોશૂટનો મેકિંગ વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે શૂટ દરમિયાન શું-શું થયું હતું.
5/8

જાહન્વીની ડેબ્યૂ ફિલ્મ છે પરંતુ ઈશાન ખટ્ટર આ પહેલા ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતાં. આ ફિલ્મ મરાઠીની સુપરહિટ ફિલ્મ સૈરાટનું હિંદી રિમેક છે.
6/8

જાહન્વી કપૂરે પણ પોતાની વિશે ઘણી રસપ્રદ વાત કહી હતી. જાહન્વીએ પણ કહ્યું હતું કે, જો તમે અભિનેતા છો તો તેનો મતલભ એ નથી કે તમે બાકી કામોમાં સારા ના હોઈ શકો.
7/8

હાર્પર મેગેઝીને પોતાના ઈંસ્ટાગ્રામ પેજ પર આ તસવીરો પોસ્ટ કરી છે જેમાં ઈશાન અને જાહન્વીની જોડી કમાલ લાગી રહી છે. ઈશાન ખટ્ટરે ધડક ફિલ્મના ઓડિશન કેવી રીતે આપ્યું? આ અંગે તેણે જણાવ્યું હતું કે, ઈશાનને લાગે છે કે તેનું ઓડિશન તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જ હતું. કરણ જોહનની ટીમે મારા ઈંસ્ટાગ્રામ પર ડબસ્મેશ અને થોડા વીડિયો જોયા હતાં. ત્યાર બાદ મારી તેમની સાથે ઘણીવાર મુલાકાત પણ થઈ હતી.
8/8

મુંબઈ: શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ આ મહિનામાં રીલિઝ થાય છે. ફિલ્મ રીલિઝ પહેલા જ ફિલ્મના બંન્ને સ્ટારકાસ્ટ જાહન્વી અને ઈશાન ખટ્ટરે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બન્ને તે મેગેઝીનના કવર પેજ પર જોવા મળશે. આ સાથે બન્ને એ પણ કહ્યું હતું કે, આ ફિલ્મ તેમને કેવી રીતે મળી.
Published at : 04 Jul 2018 11:07 AM (IST)
Tags :
Dhadak Filmવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
