શરીરના આ બોડી પાર્ટનો ઈન્સ્યોરન્સ કરાવવા ઈચ્છે છે મલાઈકા અરોરા!
જ્યારે શરીરના ક્યાં ભાગનો તે ઈન્શ્યોરન્સ કરવા માંગશે તેના સવાલ પર મલાઈકાએ કહ્યું, તે પોતાના બટનો ઈન્સ્યોરન્સ કરવાનું પસંદ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૂટ ઓરિજનલ્સના ટોક શો 'ફીટ અપ વિથ ધ સ્ટાર્સ'ને સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રૉફ અદજાનિયા હોસ્ટ કરે છે. મલાઈકાને આ ટોક શોમાં સવાલ કરવામાં આવ્યો કે તેણે ક્યારેય કોઈને ડેટ કર્યા છે? આ સવાલના જવાબમાં મલાઈકાએ કહ્યું, હું બધા માટે ખૂબ નવી છું. મે ક્યારેય ડેટિંગ નથી કર્યું. મે જે વ્યક્તિ સાથે ડેટિંગ કર્યું તેની સાથે જ લગ્ન કર્યા છે.
મુંબઈ: મલાઈકા અરોરા હાલમાં જ અનાઈતા શ્રોફ અદજાનિયાના ટોક શો ‘ફીટ અપ વિથ ધ સ્ટાર્સ’માં ગેસ્ટ બનીને પહોંચી હતી. આ દરમિયાન તેણે રેપિડ ફાયર રાઉન્ડમાં ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા પોતાની પ્રોફેશનલ લાઈફ અને હોટનેસને લઈને લાઈમલાઈટમાં રહે છે. આ ટોક શોમાં મલાઈકા પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા કેટલાક સવાલોના ખૂલીને જવાબ આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -