મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મૌની ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. મૌનીએ સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે આઈસ્ક્રીમ ખાવા માટે સતત પ્રયાસ કરતી જોવા મળે છે.
એક મિનિટ કરતા વધારેના વીડિયોમાં મૌની રોય આઈસ્ક્રીમ પાર્લર પર ઉભી છે. વેન્ડર મૌનીને આઈસ્ક્રીમ આપી રહ્યો છે પરંતુ સાથે સાથે પરેશાન પણ કરી રહ્યો છે.
મૌનીનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
હાલમાં મૌની જ્હોન અબ્રાહમની સાથે 'રોમિયો અકબર ઓલ્ટર'માં નજર આવી હતી. તેનાં હાલનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'માં પણ નજર આવશે. આ ઉપરાંત તેની પાસે 'મોગુલ' પણ છે.
દોઢ મિનિટ સુધી આઈસ્ક્રીમ ખાવા માટે કર્યા પ્રયાસ, વાયરલ થયો મૌની રોયનો વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2019 10:09 PM (IST)
વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર'માં પણ નજર આવશે. આ ઉપરાંત તેની પાસે 'મોગુલ' પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -