નિયા શર્મા મોરેશિયસમાં વેકેશન એન્જોય કરી રહી છે, શેર કરી બોલ્ડ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Nov 2018 02:36 PM (IST)
1
મુંબઈ: એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતનારી એક્ટ્રેસ નિયા શર્મા હાલ સ્વિટઝરલેન્ડમાં છે. નિયા શર્મા પોતાના વ્યસ્ત શેડ્યૂએલમાંથી ટાઈમ કાઢી મોરીશસમાં વેકેશન એન્જોય કરી રહી છે. નિયાએ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2
નિયા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે અને ખતરો કે ખિલાડી શોની ટીમ સાથે પોતાના મસ્તી કરતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. નિયા શર્માને ગત વર્ષે એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ મળ્યો હતો.
3
થોડા દિવસો પહેલા સ્પેનમાં ખતરો કે ખિલાડી 8ની શૂટિંગ દરમિયાન નિયા શર્માની તસવીરો ખૂબ ચર્ચામાં આવી હતી.
4
નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પોતાના ફેંસ સાથે ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે.