✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફાઈવ સ્ટાર હૉટલમાં બિઝનેસમેન સાથે નાણાંના બદલામાં સેક્સ માણતાં ઝડપાયેલી એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન......

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2018 02:46 PM (IST)
ફાઈવ સ્ટાર હૉટલમાં બિઝનેસમેન સાથે નાણાંના બદલામાં સેક્સ માણતાં ઝડપાયેલી એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન......
1

શ્વેતા-રોહિતે પહેલા બંગાળી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. રિપોર્ટ્સ છે કે ત્યારબાદ કપલે મારવાડી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. શ્વેતા છેલ્લા 4 વર્ષથી ફિલ્મ મેકર રોહિતને ડેટ કરી રહી હતી. બન્નેએ આ વર્ષે જુનમાં સગાઇ પણ કરી લીધી હતી.

2

3

આ પહેલા 13 ડિસેમ્બરે શ્વેતાની પીઠીની થઇ હતી તેની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે પૉપ્યૂલર ટીવી શૉ 'ચન્દ્રનંદિની'માં કરી ચૂકેલી શ્વેતા છેલ્લા ચાર વર્ષથી રોહિતને ડેટ કરી રહી હતી, જે હવે લગ્નમાં પરિણમ્યુ છે. શ્વેતા બંગાળી છે જ્યારે રોહિત મારવાડી છે.

4

નોંધનીય છે કે અગાઉ શ્વેતા બસુ પ્રસાદ એક વિવાદમાં પણ ફસાઇ હતી, તે એક ફાઇવ સ્ટાર હૉટલમાં પૈસાના બદલામાં એક બિઝનેસમેન સાથે સેક્સ માણતા ઝડપાઇ ગઇ હતી.

5

મુંબઇઃ બૉલીવુડની સાથે સાઉથ ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ શ્વેતા બસુ પ્રસાદે 13 ડિેસેમ્બરના રોજ બૉયફ્રેન્ડ રોહિત મિત્તલ સાથે લગ્ન કરી લીધા છે. બન્નેએ પૂણેની હૉટલ ગ્રાન્ડ હયાતમાં સાત ફેરા ફર્યા હતા. લગ્નના ફોટોઝ પણ સામે આવી ચૂક્યા છે, જેમાં શ્વેતા બસુ પ્રસાદ ઓરેન્જ ગૉલ્ડન સાડીમાં જ્યારે રોહિત નેવી બ્લૂ અને વ્હાઇટ શેરવાનીમાં દેખાઇ રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • ફાઈવ સ્ટાર હૉટલમાં બિઝનેસમેન સાથે નાણાંના બદલામાં સેક્સ માણતાં ઝડપાયેલી એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન......
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.