✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એક્ટ્રેસની હત્યા બદલ તેના પતિની જ થઈ ધરપકડ, જાણો કઈ રીતે પોલીસે પતિને પકડ્યો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2019 09:56 AM (IST)
1

એક્ટ્રેસ સિમરન સિંહનુ લગ્ન જીવન સારુ ન હતુ ચાલી રહ્યું, પોલીસે તેના પતિ ધ્રુબરાજ સુનાની કલાક સુધી પુછપરછ કરી અને પછી તેને અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો. ફેમિલી દ્વારા આરોપો લગાવ્યા બાદ એક્ટ્રેસના પતિને પોલીસે ઝડપી પાડ્યો હતો, એટલું નહીં તેના કનેક્શનને લઇને તેના પર POCSO એક્ટ લગાવવામાં આવ્યો હતો.

2

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસનો એક વૉઇસ કૉલ પણ વાયરલ થયો છે તેમાં સિમરન પોતાના પતિને કહી રહી છે કે, મારા પર વિશ્વાસ કરો, હું તમને બહુ ચાહુ છું, હુ આપણી જિંદગીને બગાડવા નથી માંગતી, મારા અને તમારા સંબંધોને બચાવવાનો પ્રયાસ કરો. જોકે, અંતે સિમરન કહી રહી છે કે હું તમારાથી, પોતાનાથી અને પરિવારથી દુર જઇ રહી છું.

3

રિપોર્ટ્સ અનુસાર, સિમરનનું લગ્ન જીવન સારુ ન હતુ ચાલી રહ્યું, તેની ફેમિલીએ તેના પતિ વિરુદ્ધ હેરેસમેન્ટ કેસ પણ નોંધાવેલો છે. એક્ટ્રેસના મોત બાદ તેના પતિ ધ્રુબરાજ સુનાની ધરપકડ કરી લેવામાં આવી છે. સિમરનના મોત બાદ પતિને મોકલેલો તેનો છેલ્લો મેસેજ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પોલીસને તેના પતિ પર મોતના કનેક્શનનો શક છે.

4

સંબલપુરઃ ઓડિશામાં એક એક્ટ્રેસના મોતનો મામલો સામે આવ્યો છે. તેની ડેડબૉડી ગોએરા મઢની પાસે મહાનદી બ્રિઝની નીચે પડી મળી હતી. એક્ટ્રેસનું નામ સિમરન સિંહ છે અને તેને સંબલપુરમાં અનેક આલ્બમ કર્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • આ એક્ટ્રેસની હત્યા બદલ તેના પતિની જ થઈ ધરપકડ, જાણો કઈ રીતે પોલીસે પતિને પકડ્યો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.