સની લિયોની વિદેશમાં કોની સાથે માણી રહી છે વેકેશનની મજા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2018 02:20 PM (IST)
1
2
3
સની લિયોની ઘણીવાર પોતાના હોટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે.
4
ત્યાર બાદ તે મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવવામાં આવેલ વેક્સ સ્ટેચ્યુને લઈને પણ લાઈમ લાઈટમાં રહી હતી.
5
સની લિયોની થોડા દિવસ પહેલા જ પોતાની બાયોપિક ફિલ્મ ‘કિરણજીત કૌર’માં જોવા મળી હતી.
6
તસવીરોમાં તમે જોઈ શકો છે કે, વેકેશનની મજા માણી રહેલ સનીનો એકવાર ફરીથી જૂનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
7
અહીં સની પોતાના મિત્રોની સાથે બહુ જ મસ્તી કરતા જોવા મળી હતી.
8
બોલિવૂડ અભિનેત્રી સની લિયોની અત્યારના દિવસોમાં પતિ ડેનિયલ અને પોતાના મિત્રોની સાથે મેક્સિકોમાં વેકેશનની મજા માણી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયાના આધારે ચાહકોને અપડેપ્સ આપી રહી છે.