લગ્ન પછી સોનમ કપૂરના નામને લઈ કોણે કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
રેહા કપૂરે કરેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો સ્ક્રીન શોટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન બાદ સોનમ કપૂરની બહેને ઇન્સ્ટાગ્રામ પર લગ્ન પછી તેના નામને લઈ પોસ્ટ કરી હતી. રેહાએ સોનમ સાથેની તસવીર પોસ્ટ કરી લખ્યું કે, ‘હંમેશા એકબીજાના. હું જાણું છું કે બહેનનો પ્રેમ સાચો પ્રેમ હોય છે. હવે પછીથી તેનું નામ સોનમ કપૂર-આહુજા હશે.’
એક્ટ્રેસ સોનમ કપૂરના લગ્ન તેની માસી કવિતા સિંહના બંગલામાં યોજાયા છે. આ લગ્ન શીખ વિધિથી કરવામાં આવશે. સોનમ તથા આનંદે ગુરૂગ્રંથસાહેબની ફરે ફેરા ફર્યાં હતાં.
લગ્ન વિધિમાં રેડ લહેંગા-ચોલીમાં સોનમ કપૂરનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. તો આનંદ આહુજા પણ સાફા સાથે સોહામણો લાગતો હતો.
મુંબઈઃ મસ્સકલી ગર્લ સોનમ કપૂરે આજે દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. શીખ વિધિ પ્રમાણે લગ્ન થયા હતા. લગ્ન બાદ સોનમ કપૂર અને આનંદ આહુજાએ કેક કાપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -