શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસે 23 વર્ષ મોટા લેખક સાથે કરેલાં લગ્ન, સેક્સની ના પાડતી તો પતિ શું કરતો ? વઘારે સેક્સથી બિમારી થતાં સર્જરી કરાવવી પડેલી

1/5

મુંબઇઃ ભારતીય મૂળની અમેરિકન મોડલ પોતાના ગ્લેમરસ અંદાજને કારણે અનેકવાર ચર્ચામાં રહે છે. મોડલ અને એક્ટ્રેસ પદ્માલક્ષ્મીએ 1 સપ્ટેમ્બરના રોજ પોતાનો 48મો જન્મદિવસ મનાવ્યો હતો. પદ્માલક્ષ્મી પોતાના બિકીની ફોટોશૂટને લઇને ચર્ચામાં રહે છે. તેણે 18 વર્ષની ઉંમરમાં મોડલિંગની શરૂઆત કરી હતી. પદ્માલક્ષ્મીનું આખુ નામ પદ્મ પાર્વતી લક્ષ્મી વિદ્યામાન છે. 48 વર્ષની પદ્મા પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. સુપરમોડલ પદ્માલક્ષ્મીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
2/5

સલમાન સાથે તલાક થયા બાદ પદ્માએ પ્રિંસેસ ડાયનાનાં ફાઇનાન્સર રહેલા થિયોડોર ફોર્સ્ટમેનને ડેટ કરી હતી. 71 વર્ષની ઉંમરમાં 2011નાં રોજ ટેડનું નિધન થયું. બંનેની 6 વર્ષની દીકરી કૃષ્ણા છે.
3/5

ડિવોર્સ બાદ એક ઇન્ટરવ્યૂમાં પદ્માલક્ષ્મીએ સલમાન રશ્દી પર બળજબરીપૂર્વક સેક્સ માણવાના આરોપ લગાવ્યા હતા. પદ્માલક્ષ્મીએ જણાવ્યું કે, મારી ના હોય છતાં તે મારી સાથે પરાણે સેક્સ માણતા. જેથી મને ભયંકર પીડા થતી હતી. વધુ સેક્સને કારણે મને ગંભીર બીમારી થઇ ગઇ હતી અને આ માટે મારે પાંચ કલાક સર્જરી કરાવવી પડી હતી.
4/5

પદ્મા લક્ષ્મી પોતાની અંગત લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. તેણે જાણીતા લેખક સલમાન રશ્દી સાથે વર્ષ 2004માં ન્યૂયૉર્કમાં લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત 1999માં થઈ હતી. લગ્ન વખતે સલમાન રશ્દીની ઉંમર 51 વર્ષની હતી અને તેમણે પોતાની ત્રીજી પત્નીને તલાક આપી દીધા હતા. એ વખતે લક્ષ્મીની ઉંમર ફક્ત 28 વર્ષ હતી. સલમાન રશ્દી અને પદ્માનું આ લગ્ન જીવન લાંબુ ના ચાલ્યું અને જુલાઈ 2007માં બંન્ને અલગ થઇ ગયા હતા.
5/5

વર્ષ 2003માં પદ્માલક્ષ્મીએ ફિલ્મ બૂમથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની સાથે ફિલ્મમાં કેટરિના કૈફ પણ હતી. 1 સપ્ટેમ્બર 1970નાં રોજ ચેન્નાઈમાં આયંગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી પદ્માનાં માતા-પિતા જ્યારે અલગ થયા ત્યારે તે ફક્ત એક વર્ષની હતી. ત્યારબાદ તેનું બાળપણ ન્યૂયૉર્કમાં વીત્યુ હતુ. પતિ સાથે અલગ થયા બાદ પદ્માનાં માતા ન્યૂયૉર્કમાં જ વસી ગયા હતા.
Published at : 02 Sep 2018 10:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
