✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડિનર ડેટ પર જતાં કેમેરામાં કેદ થયા મલાઇકા-અર્જૂન, દિવાળી પહેલા બન્નેમાં દેખાઇ ગજબની કેમેસ્ટ્રી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Nov 2018 11:13 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા 'ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ'માં અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાની વચ્ચે નજદીકી જોવા મળી હતી. જ્યારે મંચ પર બન્ને ચઢ્યા તો એકબીજાના હાથોમાં હાથ નાંખેલા હતા.

2

આ રિલેશન પર મલાઇકા અને અર્જૂન તરફથી હજુ સુધી કોઇ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું, પણ તસવીરો બધુ કહી જાય છે.

3

વ્હાઇટ ટૉપ અને બ્લૂ ડેનિમમાં મલાઇકા સ્ટનિંગ લાગી રહી હતી, વળી અર્જૂન કપૂર કેઝ્યૂઅલ લૂકમાં જોવા મળ્યો હતો. તસવીરોમાં બન્નેની કેમેસ્ટ્રી ગજબની દેખાઇ રહી છે.

4

અર્જૂન અને મલાઇકા મીડિયાથી બચતા દેખાઇ રહ્યાં હતા, તેને જેન્ટલમેનની જેમ મલાઇકાને ગાડી સુધી છોડી હતી.

5

મંગળવારે બન્ને ડિનર ડેટ પર ગયા હતા, આ દરમિયાન મીડિયાના કેમેરાએ કપલને કેપ્ચર કરી દીધા હતા. જોકે. આ જ રેસ્ટૉરન્ટમાં અર્જૂનના ખાસ મિત્ર વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે સ્પૉટ થયો હતો.

6

મુંબઇઃ અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાનું રિલેશન હાલમાં ખુબ ચર્ચામાં છે. અનેકવાર તેઓ એકસાથે સ્પૉટ થઇ રહ્યાં છે. કેટલાય વર્ષો સુધી પોતાના રિલેશનને સંતાડીને રાખ્યા બાદ હવે આ બન્ને લવબર્ડ જાહેરમાં ખુલીને સામે આવી રહ્યાં છે. લાગી રહ્યુ છે કે નવા વર્ષમાં આ બન્ને પોતાના રિલેશનને ઓફિશિયલ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ બન્નેની તસવીરો પણ સામે આવી છે.

  • હોમ
  • મનોરંજન
  • ડિનર ડેટ પર જતાં કેમેરામાં કેદ થયા મલાઇકા-અર્જૂન, દિવાળી પહેલા બન્નેમાં દેખાઇ ગજબની કેમેસ્ટ્રી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.