કરન જોહર બોલીવૂડમાં વધુ એક સ્ટાર કિડને કરશે લોન્ચ, જાણો
કરણ જોહર ફિલ્મમાં સ્ટાર કિડને લોન્ચ કરવા માટે જાણીતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ માટે ચંકી પાન્ડેની પુત્રીએ ઓડિશન આપવામાં આવ્યા બાદ તેની પસંદગી કરવામાં આવી હતી. ઓડિશન દરમિયાન પહેલાની ફિલ્મની આલિયાની કેટલીક લાઇન બોલવા માટે તેને કહેવામાં આવ્યુ હતુ. અનન્યાએ આ લાઇન ખુબ સારી રીતે બોલીને તમામના મન જીતી લીધા હતા.
સ્ટુડન્ટ ઓફ ધ યર-2 માટે ટાઇગર શ્રોફનીપસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા અહેવાલ હતા કે ફિલ્મ માટે જાન્હવી કપુરની પસંદગી કરવામાં આવી છે. જા કે હવે ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેની પસંદગી કરવામાં આવી છે.
મુંબઇ : સ્ટુડન્ટ ઓફ ધ યર-2 ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મમાં પહેલા જેકી શ્રોફના પુત્ર ટાઇગરની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે અભિનેતા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે પણ એન્ટ્રી થઈ છે. અનન્યા બોલિવુડમાં કઇ ફિલ્મથી એન્ટ્રી કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -