✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રિયંકા ચોપરાને સરપ્રાઈઝ આપવા ‘ક્વાન્ટિકો’ના સેટ પર પહોંચી ગયો આ એક્ટર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Mar 2018 10:21 AM (IST)
1

મુંબઈઃ બોલીવુડ એક્ટર અનુપમ ખેર હાલમાં ન્યૂયોર્કમાં અને બુધવારે તે ન્યૂયોર્કમાં પ્રિયંકા ચોપરાને મળવા પહોંચ્યા. જણાવીએ કે પ્રિયંકા હાલમાં ન્યૂયોર્કમાં પોતાના અમેરિકન ટીવી શો ક્વાન્ટિકોનું શૂટિંગ કરી રહી છે.

2

પ્રિયંકા ચોપરા હોલિવૂડના શો ક્વાન્ટિકોને લઈને ખૂબ જ વ્યસ્ત છે. માટે તે ઘણાં દિવસોથી અમેરિકામાં છે. ટૂંકમાં તે ભારત પરત ફરશે કારણ કે હવે ક્વાન્ટિકો 3નું શેડ્યૂઅલ ખતમ થઈ ગયું છે. હાલમાં જ પ્રિયંકાને ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાએ સરપ્રાઈઝ આપી.

3

અભિનેતા અને ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણેના ચેરમેન અનુપમ ખેર ક્વાન્ટિકોના સેટ પર પહોંચી ગયા અને પ્રિયંકા સાથે મુલાકાત કરી. તેને લઈને અનુપમે પ્રિયંકાની સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું, તમારા પ્રેમ અને ગર્મજોશી માટે ધન્યવાદ પ્રિયંકા ચોપરા. ક્વાન્ટિકોના સેટ પર તમને મળવાનું ખૂબ જ અદ્ભુત રહ્યું. એક ભારતીય હોવાના લીધે મને તમારા અને તમારા દ્વારા મેલવવામાં આવેલી ઉપલબ્ધિઓ પર ગર્વ છે.

  • હોમ
  • મનોરંજન
  • પ્રિયંકા ચોપરાને સરપ્રાઈઝ આપવા ‘ક્વાન્ટિકો’ના સેટ પર પહોંચી ગયો આ એક્ટર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.