ગર્લફ્રેન્ડ જૉર્જિયા સાથે સ્પોટ થયો અરબાઝ ખાન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Sep 2018 11:16 AM (IST)
1
2
3
18 વર્ષ બાદ 2016માં અરબાઝ ખાને પત્ની મલાઈકા અરોડાને તલાક આપી અલગ થઈ ગયા હતા. બન્નેએ 1998માં થઈ હતી.
4
તેની વચ્ચે જોર્જિયા એન્ડ્રિયાની શનિવારે સાંજે મુંબઈની અંધેરીમાં સ્પોટ થઈ હતી. તે દરમિયાન તેની સાથે અરબાઝ ખાન પણ નજર આવ્યો હતો. જોર્જિયા ઓફ શોલ્ડર વન પીસ ડ્રેસમાં ખૂબસૂરત અંદાજમાં જોવા મળી હતી.
5
મુંબઇ: બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન હાલમાં પોતાની કથિત ગર્લફ્રેન્ડ જૉર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. અરબાઝ ખાન અને જોર્જિયા ઘણી જગ્યાએ એક સાથે નજર આવી ચુક્યા છે. તેના બાદ બન્નેના કથિત લવ લાઈફને લઈને બોલિવૂડ ઇડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો છે.
6
જણાવી દઈએ કે હાલમાં આવી પણ ચર્ચા ચાલી રહી છે કે અરભાઝ ટૂંક સમયમાં જૉર્જિયા સાથે લગ્ન પણ કરવા જઈ રહ્યા છે.