કટપ્પા ને બાહુબલિ કો ક્યું મારા, આ સવાલનો જવાબ મળશે આ તારીખે, જાહેર થઈ બાહુબલિ-2ની રીલીઝ ડેટ
મુંબઇઃ બાહુબલી ફિલ્મને પસંદ કરનારા લોકોના મનમાં એક સવાલ હશે કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? એક રિપોર્ટ પ્રમાણે, આ સવાલનો જવાબ મેળવવા માટે દર્શકોએ વધુ રાહ જોવાની જરૂર નથી. બાહુબલી ફિલ્મની એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું કહેવું છે કે આગામી ફિલ્મ બાહુબલી-2ના લીક થયેલા વીડિયોને કારણે તેમની કોઇ ફિલ્મ પ્રભાવિત થશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા સાથેની વાતમાં તમન્નાએ કહ્યું કે, આ ફિલ્મના સીન લીક થવા આશ્વર્યજનક છે. પરંતુ આ ફિલ્મનો નાનો ભાગ છે, મને લાગે છે કે, આ ફિલ્મ માટે સારુ રહેશે. લીક સીનથી ફિલ્મ પર નકારાત્મક અસર થશે નહીં. લોકો ફિલ્મને લઇને ઉત્સાહિત છે.
‘બાહુબલીઃ ધ કનક્લૂઝન’, ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ ફિલ્મનો બીજો ભાગ છે.આ ફિલ્મ આગામી વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -