✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કટપ્પા ને બાહુબલિ કો ક્યું મારા, આ સવાલનો જવાબ મળશે આ તારીખે, જાહેર થઈ બાહુબલિ-2ની રીલીઝ ડેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2016 12:58 PM (IST)
1

મુંબઇઃ બાહુબલી ફિલ્મને પસંદ કરનારા લોકોના મનમાં એક સવાલ હશે કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? એક રિપોર્ટ પ્રમાણે, આ સવાલનો જવાબ મેળવવા માટે દર્શકોએ વધુ રાહ જોવાની જરૂર નથી. બાહુબલી ફિલ્મની એક્ટ્રેસ તમન્ના ભાટિયાનું કહેવું છે કે આગામી ફિલ્મ બાહુબલી-2ના લીક થયેલા વીડિયોને કારણે તેમની કોઇ ફિલ્મ પ્રભાવિત થશે નહીં.

2

મીડિયા સાથેની વાતમાં તમન્નાએ કહ્યું કે, આ ફિલ્મના સીન લીક થવા આશ્વર્યજનક છે. પરંતુ આ ફિલ્મનો નાનો ભાગ છે, મને લાગે છે કે, આ ફિલ્મ માટે સારુ રહેશે. લીક સીનથી ફિલ્મ પર નકારાત્મક અસર થશે નહીં. લોકો ફિલ્મને લઇને ઉત્સાહિત છે.

3

‘બાહુબલીઃ ધ કનક્લૂઝન’, ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ ફિલ્મનો બીજો ભાગ છે.આ ફિલ્મ આગામી વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થશે.

  • હોમ
  • મનોરંજન
  • કટપ્પા ને બાહુબલિ કો ક્યું મારા, આ સવાલનો જવાબ મળશે આ તારીખે, જાહેર થઈ બાહુબલિ-2ની રીલીઝ ડેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.