મુંબઈ એરપોર્ટ પર રોમાન્સ કરતા જોવા મળ્યા બિપાશા-કરણ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Aug 2018 04:07 PM (IST)
1
બિપાશા અને કરણ એકબીજાથી અલગ પડી રહ્યા હતા ત્યારે એકદમ નર્વસ જોવા મળ્યા હતા.
2
બિપાશા જવા સમયે કરણ નર્વસ જોવા મળી રહ્યો હતો, એરપોર્ટ પર બિપાશાનો સિમ્પલ લૂક જોવા મળ્યો હતો.
3
બિપાશા અને કરણે એકબીજાને હગ કરીને ગૂડબાય કહ્યું હતું.
4
મુંબઈ: બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ બોલીવૂડની હોટ જોડીઓ માની એક છે. હાલમાં કરણ બિપાશાને એરપોર્ટ પર મુકવા આવ્યો હતો. જ્યાં બંને પ્રેમ ભરેલા અંદાજમાં જોવા મળ્યાં હતા.