શાહરૂખ ખાન હાલ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયા ગયો છે. વીડિયોમાં શાહરૂખ ખાનની સાથે કરણ જોહર પણ જોવા મળી રહ્યો છે. કિંગ ખાનને આ સમારોહમાં એક્સીલેંસ ઈન સિનેમા અવોડથી સમ્માનિત કરવામાં આવશે.
આ સમારોહમા સામેલ થવા ગયેલા શાહરૂખનો એક શાનદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે ફેન્સથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. પહેલા તો શાહરૂખ પોતની ગાડીમાં બેસી જાયે છે, પરંતુ ફેન્સની રિક્વેસ્ટ પર તે પરત ફરે ચે અને સુરક્ષા કર્મીઓને કહે છે તેમને આવવા દો.