✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આલિયા ભટ્ટે રણબીર કપૂરના પરિવાર સાથે સેલિબ્રિટ કર્યું નવું વર્ષ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Jan 2019 02:29 PM (IST)
આલિયા ભટ્ટે રણબીર કપૂરના પરિવાર સાથે સેલિબ્રિટ કર્યું નવું વર્ષ, જુઓ તસવીરો
1

આલિયા અને રણબીરની રિલેશનશિપને બંનેના પરિવારજનોએ પણ મંજૂરી આપી દીધી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં બંને પરણી શકે છે.

2

મુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના સંબંધને ભલે જાહેર ન કરતાં હોય પરંતુ નવા વર્ષના અવસર પર બંનેની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેના પરથી બંને રિલેશનશિપમાં હોવાનું સાબિત થાય છે. આલિયા ભટ્ટે રણબીર કપૂર અને તેના પરિવારજનો સાથે ન્યૂયોર્કમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું.

3

વાયરલ થઈ રહેલી તસવીરમાં આલિયા ઉપરાંત રણબીરનો સમગ્ર પરિવાર નજરે પડી રહ્યો છે. આ ફોટો નીતુએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં નીતુ કપૂર-ઋષિ કપૂર, આલિયા-રણબીર અને રિદ્ધિમા કપૂર તેના પતિ તથા પુત્રી સાથે જોવા મળી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • આલિયા ભટ્ટે રણબીર કપૂરના પરિવાર સાથે સેલિબ્રિટ કર્યું નવું વર્ષ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.