બોલીવુડની આ હોટ એક્ટ્રેસ જિમની બહાર કેમેરામા થઈ કેદ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jul 2018 04:51 PM (IST)
1
તાજેતરમાં જ મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાનની પોલીસે ક્રિકેટના સટ્ટામાં સંડોવણી બદલ ધરપકડ કરી હતી. સુત્રોના મતે અરબાઝ ખાનની સટ્ટો રમવાની ટેવના કારણે મલાઈકા તેનાથી અલગ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
2
44 વર્ષની મલાઈકા સોશયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. તે સતત પોતાની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરતી રહે છે. મલાઈકા અનેક વાર જિમની બહાર મીડિયાને પોઝ આપતી ક્લિક થઈ છે.
3
મલાઈકા પોતાના બોલ્ડ લૂકના કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા પોતાના સ્પોર્ટી લૂકના કારણે ફેન્સને ખૂશ કરવા માટે પણ જાણીતી છે.
4
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસ મામલે સજાગ છે. મલાઈકા તેની ફિટનેસના કારણે બોલીવુડમાં હંમેશા ચર્ચામાં રહે છે. ફિટનેસના કારણે મલાઈકા પોતાનાથી નાની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. તાજેતરમાં જ મલાઈકા જિમની બહાર પોઝ આપતી જોવા મળી હતી.