✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શર્લિન ચોપડાએ કંઇક આવા અંદાજમાં મનાવ્યો બર્થડે, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Feb 2018 03:27 PM (IST)
1

2

શર્લિનની છેલ્લી ફિલ્મ ‘વજહ તુમ હો’ હતી.

3

શર્લિને ફેમસ શો ‘બિગ બોસ’ની ત્રીજી સીઝનમાં પણ હિસ્સો લીધો હતો.

4

ઇન્સ્ટાગ્રામ પર શર્લિનના 4,77,000 ફોલોઅર છે. શર્લિન એમટીવીના શો સ્પિલ્ટિસવિલાનો પણ હિસ્સો રહી ચૂકી છે.

5

6

શર્લિન ચોપડા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને ફેન્સ માટે તેની તસવીરો શેર કરતી રહે છે. આ ઉપરાંત બોલ્ડ ફોટોઝ અને કમેન્ટ્સના કારણે પણ સમાચારમાં છવાયેલી રહે છે.

7

ફિલ્મ કામસૂત્ર 3ડીમાં એક્ટિંગ કર્યા બાદ શર્લિન ઘણી ચર્ચામાં આવી હતી. શર્લિનનું અસલી નામ મોના ચોપડા છે. વર્ષ 2014માં ફિલ્મના નિર્દેશક સ્પેશ પોલ અને શર્લિન ચોપડા વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે તે સમાચારમાં છવાઇ હતી.

8

શર્લિન ચોપડાએ ફિલ્મી કરિયાની શરૂઆત ‘દિલ બોલે હડિપ્પા’થી કરી હતી. ફિલ્મોમાં આવતા પહેલા તે મોડલિંગ કરતી હતી. વર્ષ 2012માં પ્લેબોય મેગેઝિન માટે તેણે ન્યૂડ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જે બાદ તે ચર્ચામાં આવી હતી.

9

મુંબઈ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે બોલ્ડ હિરોઇનોની વાત કરવામાં આવે ત્યારે શર્લિન ચોપડાનું નામ પણ આવે છે. શર્લિન ચોપડા આજે તેનો 32મો બર્થડે મનાવી રહી છે. ‘કામસૂત્ર 3ડી’ની અભિનેત્રી શર્લિન ચોપડાએ તેના બર્થડે સેલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • શર્લિન ચોપડાએ કંઇક આવા અંદાજમાં મનાવ્યો બર્થડે, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.