ટ્રેડિશનલ લૂકમાં બોલીવૂડ હોટ એક્ટ્રેસ શર્લિન ચોપરાના ગરબા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Oct 2018 07:28 AM (IST)
1
શર્લિન પોતાના બોલ્ડ અંદાજના કારણે જાણીતી છે. શર્લિનનો આ ગરબા રમવાનો અંદાજ ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શર્લિન દાંડીયા સ્ટેપ્સ કરી રહી હતી અને આ અંદાજમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
3
મુંબઈ: સમગ્ર દેશમાં હાલ નવરાત્રીનો માહોલ છે. બોલીવૂડ સ્ટાર્સ પણ ગરબા નાઈટ્સમાં જઈ દાંડીયા રમી રહ્યા છે. હાલમાં જ એક દાંડિયા નાઈટમાં બોલીવૂડ એક્ટ્રેસ અને પ્લેબોય મોડલ શર્લિન ચોપરા જોવા મળી હતી. આ દરમિયાન શર્લિન ચોપરાએ બ્લેક સાડી પહેરી ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -