'સ્વીટી'એ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઇને ફેન્સ બોલ્યા...Too Hot
ત્યારબાદ 'સોનુ કે ટીટૂ કી સ્વીટી' કરી. નુસરતે યથ રાજ ફિલ્મની ટેલિવિઝન સીરીઝ 'સેવન' માં પણ કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનુસરત ભરુચાએ પોતાની કેરિયરની શરૂઆત ડાયેરક્ટર દિબાકર બેનર્જીની ફિલ્મ 'લવ, સેક્સ અને ધોખા' થી કરી હતી. ત્યારબાદ પ્યાર કા પંચનામા કરી, બાદમાં તે યુથની વચ્ચે ખુબ પૉપ્યુલર થઇ ગઇ હતી.
આ આખા શૂટને ફેશન સ્ટાઇલિસ્ટ વિજેન્દ્રા ભારદ્વાજે સ્ટાઇલ કર્યું છે. આની સાથે મદદ કરી સ્ટાઇલિસ્ટ તાન્યા વોહરાએ. આને સેક્સી-સ્મૉકી વર્મઅપ દિપા વર્માએ આપ્યો છે. વળી આ શૂટને ક્લિક ફેમસ ફોટોગ્રાફર તરુણ વિશ્વાએ કર્યું છે.
નુસરત ભરુચાએ આ મેગેઝીન શૂટની બધી તસવીરો પોતાના સોશ્યલ એકાઉન્ટ પર પૉસ્ટ કરી છે.
નુસરત ભરુચાએ ફેબ્રુઆરીમાં આવેલી ફિલ્મ 'સોનુ કે ટીટૂ કી સ્વીટી' (Sonu Ke Titu Ki Sweety)માં સ્વીટીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં નુસરતને લોકોએ વખાણી હતી. માત્ર આટલું જ નહીં આ પહેલા પણ તે 'પ્યાર કા પંચનામા' અને 'આકાશવાણી' જેવી હીટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
બ્લેક એન્ડ પીસથી લઇને વેલવેલ ગૉલ્ડન ગાઉન સુધી, પહેલીવાર નુસરત ભરુચાનો આટલો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ નુસરત ભરુચાએ GQ મેગેઝીન માટે એકદમ હૉટ ફોટશૂટ કરાવ્યુ છે. આ મેગેઝીનના ઓગસ્ટ ઇશ્યૂમાં આ દેખાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -