Brahmastra Trailer Out: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ને સાથે જોવાનો ફેન્સને ઘણા સમયથી ઇન્તજાર હતો, હવે આ ઇન્તજાર ખતમ થવાનો છે. બન્ને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં (Brahmastra) સાથે દેખાશે. આજે આ ફિલ્મની એક ઝલક જોવા મળી ગઇ છે, જી હાં, બ્રહ્માસ્ત્રનુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. જેમાં રણબીર અને આલિયા ખરાબ શક્તિઓ સામે લડતા દેખાઇ રહ્યાં છે. બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવાનુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જૂન અને મૌની રૉય મુખ્ય રૉલમાં દેખાશે.  


આલિયા ભટ્ટે સોશ્યલ મીડિયા પર બ્રહ્માસ્ત્રનુ ટ્રેલર શેર કર્યુ છે. તેને ટ્રેલર શરે કરતા લખ્યું - અમારા હ્રદયનો એક ભાગ- બ્રહ્માસ્ત્ર. 9 સપ્ટેમ્બરે મળીએ. 


 



આવુ છે ટ્રેલર-


બ્રહ્માસ્ત્રની કહાની શિવા (રણબી કપૂર) નામના વ્યક્તિની આજુબાજુ ફરતી રહે છે. જે પછી સુપરનેચરલ શક્તિઓ છે, જેના વિશે તેને ખુદ નથી ખબર. શિવા અને ઇશા (આલિયા ભટ્ટ)ની લવ સ્ટૉરીની વચ્ચે પોતાની શક્તિઓ વિશે ખબર પડે છે. જે પછી બ્રહ્માસ્ત્રને બચાવી શકાય છે. અમિતાભ બચ્ચન અને નાગાર્જૂન આ બ્રહ્માંડની રક્ષા કરતા જોવા મળી રહ્યાં છે. તો વળી મૌની રૉય નેગેટિવ રૉલમાં દેખાઇ રહી છે.


આ પણ વાંચો..... 


India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ


Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ


Vadodara: 39 વર્ષની યુવતીને 10 વર્ષ નાના યુવક સાથે બંધાયા સંબંધ, બોયફ્રેન્ડે પ્રેમિકાની 13 વર્ષની છોકરી સાથે પણ વધારી નિકટતા ને.....


Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી


Astrology: આ રાશિના જાતકે ભૂલથી પણ ન કરવું આ કામ નહિ તો દ્રરિદ્રતા ઘેરી વળશે, જાણો શું કરે છે નિષ્ણાત


વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....


PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે