શોધખોળ કરો

Box Office: 'ધુરંધર' ફ્રેન્ચાઇઝીએ વર્લ્ડવાઈડ રચ્યો ઈતિહાસ, કમાણી 3000 કરોડને પાર, બન્યો આ રેકોર્ડ 

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ધુરંધર ફ્રેન્ચાઇઝીએ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. હકીકતમાં  તેણે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધુરંધર ફ્રેન્ચાઇઝીએ ₹3000 કરોડથી વધુની વૈશ્વિક કમાણી કરી.
  • પ્રથમ ફિલ્મ 'ધુરંધર' એ ભારતમાં ₹1000 કરોડથી વધુ કમાણી કરી.
  • 'ધુરંધર 2' એ ભારતમાં ₹1000 કરોડથી વધુ કમાણી કરી.
  • બંને ફિલ્મોએ સંયુક્તપણે ₹3019.35 કરોડનો વિશ્વવ્યાપી રેકોર્ડ બનાવ્યો.

Dhurandhar Franchise create History: આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ધુરંધર ફ્રેન્ચાઇઝીએ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. હકીકતમાં  તેણે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. ધુરંધરના બંને ભાગોએ એટલું સારું પ્રદર્શન કર્યું છે કે તેમની કુલ વૈશ્વિક કમાણી હવે ₹3000 કરોડને વટાવી ગઈ છે. આ સાથે, ધુરંધર ફ્રેન્ચાઇઝ આ રેકોર્ડ હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝ બની છે.  

ધુરંધરે વિશ્વભરમાં કેટલી કમાણી કરી? 

5 ડિસેમ્બર, 2025 ના રોજ રિલીઝ થયેલી રણવીર સિંહ અભિનીત પહેલી ફિલ્મ ધુરંધર, ભારતમાં ₹840 કરોડથી વધુની કમાણી કરી હતી અને ભારતમાં ₹1000 કરોડથી વધુની કમાણી કરી હતી. વિદેશમાં ધુરંધરે આશરે ₹300 કરોડની કમાણી કરી હતી, જેનાથી તેનું કુલ કલેક્શન ₹1300 કરોડથી વધુ થઈ ગયું છે. આ તેને સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાંની એક બનાવે છે.

ધુરંધર 2 એ ફ્રેન્ચાઇઝીને એક નવી ઊંચાઈએ પર પહોંચાડી 

ધુરંધર ફિલ્મ રિલીઝ થયાના ચાર મહિના પછી તેની સિક્વલ ધુરંધર ધ રીવેન્જ અથવા ધુરંધર 2  સિનેમાઘરોમાં 19 માર્ચે રિલીઝ થઈ. રણવીર સિંહ અભિનીત આ ફિલ્મે રિલીઝના 26 દિવસમાં વિશ્વભરમાં ₹1,700 કરોડથી વધુની કમાણી કરી હતી અને ગલ્ફ દેશોમાં રિલીઝ ન થઈ હોવા છતાં ઘણા દેશોમાં સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ ભારતમાં ₹1,000 કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની જે તેને બોલિવૂડની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ અને દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનાવે છે. તે ભારતમાં ₹1,083 કરોડથી વધુ કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મે ફ્રેન્ચાઇઝીને ₹3,000 કરોડનો આંકડો પાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.      

ધુરંધર ફિલ્મનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન

ભારતમાં બંને ફિલ્મોની સંયુક્ત કમાણી ₹1923.85 કરોડ નેટ અને ગ્રોસમાં ₹2305.35 કરોડ છે. તેમની સંયુક્ત વિદેશી કમાણી ₹714.00 કરોડ છે. આ સાથે તેમની બંનેની  સંયુક્ વ્ર્લ્ડ વાઈડ કમાણી ₹3,000 કરોડને પાર એટલે કે  ₹3,019.35 કરોડને વટાવી ગઈ છે.     

બોક્સ ઓફિસ ધુરંધર ધુરંધર 2 ટોટલ  
ભારતનું નેટ કલેક્શન  840.20 કરોડ 1083.65 કરોડ  1923.85 કરોડ 
ભારતનું નેટ કલેક્શન  1007.85 કરોડ 1297.50 કરોડ 2305.35 કરોડ
ઓવરસીઝ કલેક્શન  299.50 કરોડ 414.50 કરોડ 714.00 કરોડ
વર્લ્ડવાઈડ કલેક્શન 1307.35 કરોડ 1712.00 કરોડ 3019.35 કરોડ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તનું શૉકિંગ ટ્રાન્સફૉર્મેશન, 5 સપ્તાહમાં જ આટલો બદલાઇ ગયો ચહેરો
સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તનું શૉકિંગ ટ્રાન્સફૉર્મેશન, 5 સપ્તાહમાં જ આટલો બદલાઇ ગયો ચહેરો
KINGની રિલીઝ ડેટ કન્ફર્મ, બોક્સ ઓફિસ 'ધુરંધર'નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે શાહરૂખ ખાન
KINGની રિલીઝ ડેટ કન્ફર્મ, બોક્સ ઓફિસ 'ધુરંધર'નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે શાહરૂખ ખાન
Raja Shivaji Trailer: 'રાજા શિવાજી'નું ટ્રેલર લોન્ચ, રિતેશ દેશમુખનું પાવર પરફોર્મન્સ, સંજય દત્તનો ખૂંખાર અંદાજ
Raja Shivaji Trailer: 'રાજા શિવાજી'નું ટ્રેલર લોન્ચ, રિતેશ દેશમુખનું પાવર પરફોર્મન્સ, સંજય દત્તનો ખૂંખાર અંદાજ
બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી બાદ OTT પર રિલીઝ થવાની તૈયારીમાં 'ધુરંધર 2', જાણો ક્યાં થશે સ્ટ્રીમ  
બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી બાદ OTT પર રિલીઝ થવાની તૈયારીમાં 'ધુરંધર 2', જાણો ક્યાં થશે સ્ટ્રીમ  
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઈંડાથી આઘા રહેજો!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીની ગુંડાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારની કેનાલ
Gold Price Hike : સોના-ચાંદીના ભાવમાં વધારો, 10 ગ્રામ સોનાનો કેટલો થયો ભાવ?
Ambalal Patel : ગુજરાતમાં આંધી-વંટોળ આવશે ; મકાનના છાપરા ઉડી જશે , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં લોહીયાળ ખેલ: સુવેન્દુ અધિકારીના PAની જાહેરમાં ગોળી મારી હત્યા, મધ્યગ્રામમાં હડકંપ
બંગાળમાં લોહીયાળ ખેલ: સુવેન્દુ અધિકારીના PAની જાહેરમાં ગોળી મારી હત્યા, મધ્યગ્રામમાં હડકંપ
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKનો ખેલ પાડી દેશે કટ્ટર દુશ્મન, AIADMK અને DMK વચ્ચે શરૂ થઈ ગુપ્ત મંત્રણા!
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKનો ખેલ પાડી દેશે કટ્ટર દુશ્મન, AIADMK અને DMK વચ્ચે શરૂ થઈ ગુપ્ત મંત્રણા!
આવતીકાલનું હવામાનઃ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે, 45 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે, 45 કિમીની ઝડપે ફૂંકાશે પવન
‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી, ધારાસભ્યોને કહ્યું - કાળા કપડા પહેરીને...
‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી, ધારાસભ્યોને કહ્યું - કાળા કપડા પહેરીને...
મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો ઝટકો: હાર્દિક અને સૂર્યા વિનાની ટીમ કેવી હશે? જુઓ પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો ઝટકો: હાર્દિક અને સૂર્યા વિનાની ટીમ કેવી હશે? જુઓ પ્લેઈંગ ઈલેવન
તમિલનાડુમાં સરકાર બનાવવા પર સસ્પેન્સ: વિજયે 112 ધારાસભ્યોનો પત્ર આપ્યો તો ગવર્નરે કહ્યું - 118 સાથે...
તમિલનાડુમાં સરકાર બનાવવા પર સસ્પેન્સ: વિજયે 112 ધારાસભ્યોનો પત્ર આપ્યો તો ગવર્નરે કહ્યું - 118 સાથે...
ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ, આ જિલ્લાઓમાં માવઠું પડતાં ખેડૂતો ચિંતામાં
ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ, આ જિલ્લાઓમાં માવઠું પડતાં ખેડૂતો ચિંતામાં
તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે કાલે શપથ લેશે વિજય, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો  
તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે કાલે શપથ લેશે વિજય, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો  
Embed widget