બોલીવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાંથી એક દિશા પટણી આજે એટલે કે 13 જૂને પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ દિવસ પર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં બીચ કિનારે પોઝ આપતી જોવા મળે છે. આ અંદાજમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. દિશા પટણીના ફેન્સને આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે. તેની તસવીરો પર લાખો લાઈક્સ આવે છે.
એક્ટ્રેસે આ તસવીરને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં દિશા પિંક કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીના 44 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે. એટલે જ દિશાના ફેન્સ ખૂબ જ આતુરતાથી તેની તસવીરો અને વીડિયોની રાહ જોતા હોય છે. દિશાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થાય છે.
દિશા પટ્ટણી તસવીરો માટે પૉઝ આપતા પોતાની હૉટ અને ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરી રહી છે. આ તસવીરના કેપ્શનમાં તેને ફૂલ વાળી ઇમૉજી શેર કરી છે.
વાત કરીએ વર્કફ્રન્ટની તો, હાલમાં તેની રાધે યૉર મૉસ્ટ વૉન્ટેડ રિલીઝ થઇ છે, અને આગામી ફિલ્મોમાં એક વિલનઃ રિટર્ન્સ છે. આ ફિલ્મમાં દિશા એક્ટર જૉન અબ્રાહમ, અર્જૂન કપૂર અને તારા સુતરિયાની સાથે દેખાશે.
દિશા પટ્ટણી બૉલીવુડ સૌથી યંગેસ્ટ એક્ટ્રેસ છે. તે પોતાની સુંદરતા અને ફિગરને મેઇન્ટેન રાખવા માટે ખુબ હેવી વર્કઆઉટ પણ કરે છે. દિશાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેની આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગમાં રહે છે. દિશા પટ્ટણી બૉલીવુડ સૌથી યંગેસ્ટ એક્ટ્રેસ છે.
દિશા પટણી જિમમાં પણ ખૂબ જ પરસેવો પાડે છે. દિશા પટણી પોતાને ફિટ રાખવા માટે જિમમાં દરરોજ વર્કઆઉટ કરે છે. આ વર્કઆઉટ દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે.