શોધખોળ કરો

Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત

બોલીવુડના કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાને એબીપી ન્યૂઝના "આઈડિયા ઓફ ઈન્ડિયા" કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બોલીવુડના કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાને એબીપી ન્યૂઝના "આઈડિયા ઓફ ઈન્ડિયા" કાર્યક્રમમાં હાજરી આપી હતી. અભિનેતા શાહરુખ ખાન   હંમેશની જેમ આ વખતે પણ સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. 

અહીં શાહરુખ ખાને કહ્યું, "દરરોજની જિંદગીમાં આપણે થોડા બૂસ્ટની જરૂર હોય છે.  કેટલાક વિટામિનની જરૂર હોય છે જેથી આપણે આગળ વધી શકીએ. કંઈક કરી શકીએ.  મારું માનવું છે કે જીવનના બે વિટામિન  છે સાહસ અને ઉત્સાહ.  આજે આપણે જે લોકોનું સ્ટેજ પર સન્માન કરી રહ્યા છીએ તે લોકો સાહસ  અને ઉત્સાહની પરિભાષા છે.

Ideas of India 2026: एबीपी न्यूज के 'आईडिया ऑफ इंडिया' में शाहरुख खान, किंग खान ने की इन खास लोगों की तारीफ

જ્યારે આપણે આ સ્પોર્ટ્સ વ્યક્તિઓને જોઈએ છીએ, ત્યારે આપણે સમજીએ છીએ કે સાહસ ઇચ્છા છે. તેઓ વિશ્વાસ રાખે છે કે શું શક્ય છ. હું અહીં એ બે લોકો વિશે વાત કરી રહ્યો છું જે અહીં હાજર છે."

આગળ શાહરુખ ખાને કહ્યું, "જેમ કે મે કહ્યું હું અહીં કોઈને એવોર્ડ આપવા માટે નથી આવ્યો. હું અહીં સાહસ અને ઉત્સાહનું ઈન્જેક્શન લઈને જવા માંગુ છું અને આ બે લોકો ખૂબ જ સાહસી છે. અવની છે જેણે 19 વર્ષની ઉંમરે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, અને પ્રવીણ  જેણે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બે લોકો અને તેમની ટીમો જાણે છે કે સાહસ શું છે."

Ideas of India 2026: एबीपी न्यूज के 'आईडिया ऑफ इंडिया' में शाहरुख खान, किंग खान ने की इन खास लोगों की तारीफ

શાહરુખ ખાને કહ્યું, "બીજા લોકો છે તે ઉત્સાહનું ઈન્જેક્શન છે. આ યુવાનોએ ખૂબ જ ત્યાગ કર્યો છે. મુશ્કેલીઓમાં પણ તેઓ પોતાના ગોલ્સ પર  અડગ રહ્યા.  હું  વાત કરી રહ્યો છું એ બાળકોનું જેમણે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો. અહીં તેમના કેટલાક સભ્યો છે. અહીં આયુષ, વિહાન હાજર છે. તેમણે ઘણો ત્યાગ કર્યો છે.  તેમના માતાપિતાએ ત્યાગ કર્યો છે અને ખાતરી કરી છે કે આ બાળકોના સપના સાકાર થાય અને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. આ ચેમ્પિયન છે. મને આશા છે કે આપણે બધા અહીંથી સાહસ, ઉત્સાહ અને ત્યાગનો પાઠ ભણીને જશું, જેથી આપણે જીવનમાં વધુ સારા લોકો બની શકીએ."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
Embed widget