શોધખોળ કરો

Ideas of India: શ્રેયા ઘોષાલને માતાએ શીખવ્યું સિંગિંગ, જણાવ્યું કઈ રીતે ફિલ્મ દેવદાસમાં ગાવાની તક મળી 

સિંગર શ્રેયા ઘોષાલ બોલિવૂડ ઉદ્યોગની એક જાણમીતી પ્લેબેક સિંગર છે. તેને પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. 16 વર્ષની ઉંમરે શ્રેયાએ ફિલ્મ દેવદાસ માટે ગીત ગાઈને દેશભરના દિલ જીતી લીધા.

સિંગર શ્રેયા ઘોષાલ બોલિવૂડ ઉદ્યોગની એક જાણમીતી પ્લેબેક સિંગર છે. તેને પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. 16 વર્ષની ઉંમરે શ્રેયાએ ફિલ્મ દેવદાસ માટે ગીત ગાઈને દેશભરના દિલ જીતી લીધા. સિંગર  શ્રેયા ઘોષાલે એબીપી ન્યૂઝના "આઈડિયા ઓફ ઈન્ડિયા" માં તેની સફર વિશે વાત કરી હતી. 

શ્રેયા ઘોષાલની સફર

શ્રેયાએ તેણીની શરૂઆતની સફર વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું  કે તેની માતાએ તેને ગાવાનું શીખવ્યું હતું. શ્રેયાએ કહ્યું,  "16  વર્ષની ઉંમરે મને કોઈ આઈડિયા નહોતો, પણ હું એક ચોક્કસ મુકામ તરફ જઈ રહી હતી. આ સફર ઘણા સમય પહેલા શરૂ થઈ હતી. હું રાજસ્થાનથી આવું છું. હું બાળપણથી જ સંગીત સાથે સંકળાયેલી છું. મારો પરિવાર એક શૈક્ષણિક પરિવાર છે. મારી માતા સુંદર ગાતા હતા.  તેમણે મને સંગીત શીખવ્યું. હું ફક્ત ગાતી રહી.  લોકોએ મને જોઈ અને પ્રશંસા કરી. પછી હું મુંબઈ આવી. બાદમાં સા રે ગા મા શો કર્યો અને પછી  દેવદાસ.  દેવદાસમાં મારા પાંચ ગીતો હતા અને "બૈરી પિયા" ગીતને  ઘણો પ્રેમ મળ્યો. તે પછી મેં ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

દેવદાસનું "બૈરી પિયા" ગીત એક જ ટેકમાં ગાયું

દેવદાસમાં ગાવાને લઈ શ્રેયા ઘોષાલે કહ્યું, "સંજયજીએ મને ત્યારે કહ્યું હતું કે તેમે જાઓ અને માઈક પર ગાઓ. થોડું વોર્મઅપ કરો. તેથી હું ગીત ગાઈ  અને તે મારો ફર્સ્ટ ટેક હતો. બધાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા."

શું શ્રેયા ઘોષાલે રિજેક્શનનો સામનો કર્યો?

સિંગર શ્રેયા ઘોષાલે કહ્યું, "દેવદાસ એક મોટું પ્લેટફોર્મ છે કોઈ 16 વર્ષની છોકરી માટે .પરતું એનો અર્થ એ નથી કે મેં દરેક ગીત ગાવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી મને ગાવામાં ઘણો સમય લાગ્યો. થોડુ ટાઈપકાસ્ટ પણ થાય છે. એવું થયું હતું કે આ ક્લાસિકલ સિંગર છે. મે સારા ગીતો માટે રાહ જોઈ. બધું યોગ્ય સમયે થવું જરૂરી છે. મારું આગળનું ગીત "જાદુ હૈ નશા હૈ." હતું. મારા માટે બધું જ ધીરે ધીરે  થઈ રહ્યું હતું. 

શું કોઈ ગાયકે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે ગાવું જરૂરી છે? શ્રેયાએ જવાબ આપ્યો "સમય બદલાઈ ગયો છે. હવે, જો તમે સ્વતંત્ર રીતે કંઈક કરી રહ્યા છો તો પ્રેક્ષકો તેની પ્રશંસા કરે છે. સ્વતંત્ર ગીતો વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. હવે આપણે પરિવર્તન જોઈ રહ્યા છીએ. જ્યારે આપણે પહેલી વાર શરૂઆત કરી હતી ત્યારે ફિલ્મોમાં ગાવાનું જરૂરી હતું. પરંતુ હવે એવું નથી."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
Advertisement

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !
Instagram down: ઈન્સ્ટાગ્રામ ડાઉન, એપ અને પોર્ટલ પર થઈ અસર, હજારો યુઝરે કરી ફરિયાદ
Instagram down: ઈન્સ્ટાગ્રામ ડાઉન, એપ અને પોર્ટલ પર થઈ અસર, હજારો યુઝરે કરી ફરિયાદ
મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર
મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર
Embed widget