મુંબઇઃ શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહમાં તેની મેડ બનેલી વનિતા ખરાતનો રૉલ ભલે નાનો હતો પરંતુ ઘણો મહત્વનો હતો. હાલના સમયમાં તેની એક તસવીર ખુબ ચર્ચામાં આવી છે, અને તેની સાથે એક ઇન્સ્પાયરિંગ મેસેજ પણ છે.

વનિતાએ કરાવ્યૂ કપડાં વિના ફોટોશૂટ
વનિતાએ કપડાં વિનાની તસવીર શેર કરીને પોતાની આગળ પતંગ બૉડી ઢાંકી છે. આની સાથે તેને એક મેસેજ લખ્યો છે, મને મારા ટેલેન્ટ, પોતાના પેશન, પોતાના કૉન્ફિડેન્ટ્સ પર ગર્વ છે, મને મારા શરીર પર ગર્વ છે.... કેમકે હું હું છું..... વનિતાએ સાથે લખ્યું છે કે આવો આ બૉડી પૉઝિટીવિટી મૂવમેન્ટમાં સાથે જોડાઇએ.



વનિતા મરાઠી એક્ટ્રેસ છે, તને પોતાના ઇન્સ્ટા બાયૉમાં ખુદને કબિર સિંહની પુષ્ખા લખ્યુ છે. તે ફિલ્મ કબીર સિંહ તેની હાઉસહેલ્પ બની હતી. શાહિદની સાથે તેનો એક સીન ખુબ પૉપ્યૂલર થયો હતો. આ સીનમાં તે કબિર સિંહે બચીને ભાગે છે. આ સીન પર ખુબ મીમ્સ બન્યા હતા. તેની લેટેસ્ટ તસવીર તેને 1લી જાન્યુઆરી પૉસ્ટ કરી હતી. હવે તે ઝડપથી વાયરલ થઇ રહી છે. લોકોએ તેને પૉઝિટીવ રિસ્પૉન્સ આપ્યો છે.