Neha Bhasin : સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ રેડ કલરની બિકિનીમાં ખૂબ જ હોટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નેહા ભસીન ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે. ચાહકો તેનો આ બોલ્ડ વીડિયો જોઈ ખુશખુશાલ થઈ ગયા છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ હોટ વીડિયો શેર કર્યો છે. 






તાજેતરમાં જ નેહા ભસીને ફરી એકવાર પોતાના બોલ્ડ  વીડિયોથી ફેન્સને દિવાના બનાવી દીધા છે. રેડ કલરની બિકિનીમાં નેહા ભસીન ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. સિંગર નેહા ભસીનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  






સિંગર નેહા પોતાની યૂનિક સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. સિંગર નેહાનો અવાજ યૂનિક છે. તે તેના યૂનિક ગીતો માટે ફેમસ છે. પર્સનાલિટી પણ યૂનિક છે. નેહા ભસીને બિગ બોસ ઓટીટીમાં પોતાની શાનદાર સ્ટાઈલથી બધાને ઈમ્પ્રેસ કર્યા હતા. 


સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને બેબાક અંદાજના કારણે નેહા ભસીનને ઘણી વખત ટ્રોલ્સનો સામનો કરવો પડે છે. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રોલ્સ વિશે વાત કરી હતી.