Disha Glam Look: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી હંમેશા પોતાના બિકીની સ્ટાઇલ અને હૉટ લૂક્સના કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. ઇન્ટરનેટ પર તેની દરેક તસવીરો છવાયેલી રહે છે. હવે તેનો નવો બિકીની લૂક સામે આવ્યો છે. જેને જોઇને ફેન્સ પાણી પાણ થઇ ગયા છે.
એક્ટ્રેસને જ્યારે પણ મોકો મળે છે, તો તે પોતાની ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરવાનુ નથી ભૂલતી. દિશા પટ્ટણીને બિકીની બેબના નામથી પણ ઓળખવામાં આવે છે. દિશા પટ્ટણીની હૉટ એન્ડ ગ્લેમરસ તસવીરો હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બને છે. દિશા પટ્ટણી આ ટૉન્ડ બૉડીને મેઇન્ટેન કરવા માટે દરરોજ જીમમાં કલાકો મહેનત કરે છે. સાથે જે તે પોતાના ટાઇટ ડાયેટને પણ ફોલો કરે છે.
હવે સમાચાર છે, અને તેનુ માનીએ તો દિશા પટ્ટણી અને ટાઇગર શ્રોફ વચ્ચે બ્રેકઅપ થઇ ચૂક્યુ છે. હવે એક્ટ્રેસ પોતાનુ તમામ ધ્યાન પોતાની પ્રૉફેશનલ લાઇફને એક્ટિવ કરવામાં રાખી રહી છે.
દિશા પટ્ટણીની જે તસવીરો અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, તેના પર ફેન્સ ફિદા છે, અને તેના પર ઢગલાબંધ કૉમેન્ટ્સ અને લાઇક્સો મળી રહી છે. એક્ટ્રેસને જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે તે વેકેશન એન્જૉય કરવા માટે નીકળી પડે છે, એક્ટ્રેસને દરિયા કિનારે વેકેશન એન્જૉન કરવાનુ ખુબ પસંદ છે, ગોવા હોય કે પછી માલદીવ ત્યાંથી હંમેશા એક્ટ્રેસની હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો સામે આવે છે.