શોધખોળ કરો

રશ્મિકા અને વિજયના લગ્નની પહેલી તસવીર આવી સામે, અભિનેત્રીએ લખ્યું- 'મારા પ્રિય મિત્રો,મળો મારા પતિને'

Rashmika Vija Wedding Photos: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે, લગ્ન પછી આ કપલની પહેલી તસવીર સામે આવી છે.

Rashmika Vija Wedding Photos: વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની બંને વિધિઓ પૂર્ણ થઈ ગઈ છે. બંનેના લગ્ન પહેલા તેલુગુ રીતિ-રિવાજ મુજબ થયા હતા, ત્યારબાદ સાંજના સમયે કોડવા રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા. હવે આખરે જે પળની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પણ સામે આવી ગઈ છે. વિજય અને રશ્મિકાના લગ્નની ઇનસાઇડ ફોટોઝ સામે આવી ગયા છે. અહીં જુઓ કેવો રહ્યો બંનેનો બ્રાઈડ-ગ્રૂમ લુક.

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

વર-કન્યાનો ફર્સ્ટ લુક આવ્યો સામે

આ લગ્નમાંથી રશ્મિકા અને વિજયનો પહેલો લુક સામે આવી ગયો છે. મિસ્ટર અને મિસીસ દેવરકોંડા બનીને બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ ફોટોઝ શેર કરતા કેપ્શનમાં રશ્મિકાએ લખ્યું, 'મારા વહાલા મિત્રો, મળો 'મારા પતિ' ને! શ્રી વિજય દેવરકોંડા!! તે વ્યક્તિ જેણે મને સાચા પ્રેમનો અહેસાસ કરાવ્યો, તે વ્યક્તિ જેણે મને શાંતિનો અનુભવ કરાવ્યો! તે વ્યક્તિ જેણે મને દરરોજ કહ્યું કે મોટા સપના જોવામાં કંઈ ખોટું નથી અને હંમેશા મને એ વિશ્વાસ અપાવ્યો કે હું મારી ધારણા કરતા પણ ઘણું વધારે હાંસલ કરી શકું છું!'

આગળ શું લખ્યું...

રશ્મિકાએ આગળ લખ્યું, 'તે વ્યક્તિ જેણે મને ક્યારેય બેફિકર થઈને નાચતા રોકી નથી. તે વ્યક્તિ જેણે મને મિત્રો સાથે ટ્રાવેલ કરતા શીખવ્યું, અને વિશ્વાસ માનો, હું આ વ્યક્તિ પર એક આખું પુસ્તક લખી શકું છું! હું એ સ્ત્રી બની ગઈ છું જેનું મેં હંમેશા સપનું જોયું હતું, કારણ કે તમે જ મને આજે આ બનાવી છે! હું ખરેખર નસીબદાર છું!'

પતિને પ્રેમથી બોલાવ્યો 'વિજ્જુ'

આ કેપ્શનમાં રશ્મિકાએ એ પણ જણાવ્યું કે તે વિજયને પ્રેમથી શું કહીને બોલાવે છે. રશ્મિકાએ આગળ લખ્યું, 'વિજ્જુ, તારા માટે મારા દિલમાં જે લાગણીઓ છે, તેને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો ખૂટી પડે છે! મેં હંમેશા તને આ કહ્યું છે! પરંતુ તને ખબર છે, અચાનક મારી બધી સિદ્ધિઓ, સંઘર્ષો, ખુશીઓ, દુઃખ, જિંદગી - બધું જ હવે વધારે મહત્વનું લાગવા માંડ્યું છે - કારણ કે તું મારી સાથે છે - આ બધાનો સાક્ષી છે... આ બધામાં સૌથી મહત્વનો હિસ્સો છે! હું તારી પત્ની બનવા માટે ખૂબ-ખૂબ ઉત્સાહિત છું! તારી પત્ની બનવા માટે! તારી પત્ની કહેવાવા માટે!! હવે તો જશ્નનો સમય છે!! ચાલો સાથે મળીને સૌથી શ્રેષ્ઠ જીવન જીવીએ! આઈ લવ યુ!'

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ
Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Share Market Update: મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઉડ્યા ધૂળેટીના રંગ, શેરબજારમાં રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ
Share Market Update: મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઉડ્યા ધૂળેટીના રંગ, શેરબજારમાં રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ
Advertisement

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ
Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
Ahmedabad News: મહિલા ગેંગે જ્વેલર્સમાં કરી ચોરી, નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Iran Israel War: ટ્રમ્પે બ્રિટનના PM પર કર્યો કટાક્ષ, સ્પેન સાથે વ્પાપાર ખત્મ કરવાની આપી ધમકી
Share Market Update: મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઉડ્યા ધૂળેટીના રંગ, શેરબજારમાં રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ
Share Market Update: મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઉડ્યા ધૂળેટીના રંગ, શેરબજારમાં રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
SA vs NZ T20 Live Streaming: આજે કોલકત્તામાં રમાશે ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ, જાણો કેટલા વાગ્યે થશે શરૂ?
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran US War: ઈરાને 500 મિસાઈલો અને 2000 ડ્રોનથી કર્યો હુમલો, અમેરિકાનો વળતો પ્રહાર, 17 જહાજ કર્યા તબાહ
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યા ઈરાનના આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
Iran: આયાતુલ્લાહ ખામેનેઈનો પુત્ર મોજતબા બન્યા ઈરાનના આગામી સુપ્રીમ લીડર, રિપોર્ટમાં કરાયો દાવો
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
Embed widget