✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા'એ પ્રથમ સપ્તાહમાં કરી આટલા કરોડની કમાણી, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jan 2019 04:37 PM (IST)
1

બુધવારે કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા'ની કમાણી 4.50 કરોડ હતી. આ પહેલાં શુક્રવારે 8.75 કરોડ, શનિવારે 18.10 કરોડ, રવિવારે 15.70 કરોડ, સોમવારે 5.10 કરોડ અને મંગળવારે 4.75 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધી ફિલ્મની કમાણીનો આંકડો 56.90 કરોડ સુધી પહોંચ્યો છે.

2

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા'ની પ્રથમ સપ્તાહમાં કમાણી સારી રહી હતી, પરંતુ રવિવાર બાદ ફિલ્મની કમાણી પર અસર પડી છે. કંગનાની આ ફિલ્મને ઓવરસીઝમાં કોઇ ખાસ રિસ્પોન્સ મળ્યો નથી.

3

આ ફિલ્મની કમાણી રવિવાર બાદ ઓછી થતી જોવા મળી રહી છે. વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી'ને કારણે પણ ફિલ્મને નુકસાન પહોંચ્યું છે. આ સપ્તાહે કંગનાની 'મણિકર્ણિકા'ને સોનમ કપૂરની ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા' ટક્કર આપશે.

  • હોમ
  • મનોરંજન
  • કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા'એ પ્રથમ સપ્તાહમાં કરી આટલા કરોડની કમાણી, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.