Box Office: આ છે વર્ષ 2017ની સૌથી વધારે કમાણી કરનારી ટોપ-10 ફિલ્મ
વર્ષના અંતે સલમાન ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ટાઈઝર ઝિંદાએ આ યાદીમાં 10માં ક્રમ પર રહી છે. અત્યાર સુધી આ ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોલી એલએલબી 2 કમાણીના મામલે નવામાં સ્થાન પર રહી છે. ફિલ્મે કુલ 117 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
વરૂણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયાએ કુલ 116.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ઈદ પર રિલીઝ થયેર ટ્યૂબલાઈટ કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર માત્ર 121.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ટોયલેટઃ એક પ્રેમ કથા ફિલ્મ 125 કરોડ રૂપિયાની કમાણી સાથે છઠ્ઠા ક્રમ પર રહી છે.
બે નેત્રહીન લોકો વચ્ચેની પ્રેમ કહાનીને આલેખતી ફિલ્મ કાબિલે 126.85 કરોડ રૂપિયાની કમાણી સાથે પાંચમાં ક્રમ પર રહી છે.
શાહરૂખ ખાનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ રઈસે બોક્સ ઓફિસ પર કુલ 139 કરોડ રૂપિયાની કમાણી કરી.
જુડવા-2 ફિલ્મે પણ અંદાજે 140 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી છે.
ગોલમામલ અગેન ફિલ્મે 205 કરોડ રૂપિયાની કમાણી કરી.
બાહુબલી-2ના હિન્દી વર્ઝને ભારતમાં કુલ 511.30 કરોડ રૂપિયાની કમાણી કરી.
વિતેલા વર્ષની જેમ જ આ વર્ષે પણ બોલીવુડ ફિલ્મોમાં 100 કરોડ ક્લબમાં સામલે થવાની હોડ લાગી હતી. એક બાજુ સાઉથની ફિલ્મ બાહુબલીએ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા તો બીજી બાજુ રઈસ અને કાબિલ જેવી ફિલ્મો પણ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ. તો આવો જાણીએ વર્ષ 2017ની સૌથી વધારે કમાણી કરનારી ટોપ-10 ફિલ્મો કઈ છે...વાંચો આગળની સ્લાઈડ્સમાં...
- - - - - - - - - Advertisement - - - - - - - - -