✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

100 કરોડ ક્લબમાં સામેલ થનારી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ Race 3, જાણો 3 દિવસમાં કેટલી કરી કમાણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jun 2018 12:36 PM (IST)
1

આ વર્ષે 6 ફિલ્મોએ 100 કરોડ ક્લબમાં જગ્યા બનાવી છે. ‘રેસ 3’એ 100 કરોડ ક્લબમાં સૌથી ઝડપી એન્ટ્રી મારી છે. આ ફિલ્મ ઉપરાંત ‘પદ્માવત’, ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’, ‘રેડ’, ‘બાગી 2’ અને ‘રાઝી’ 100 કરોડ ક્લબમાં પહોંચી છે.

2

નવી દિલ્હીઃ હંમેશાની જેમ જ સલમાન ખાને આ વખતે પણ સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડ બોક્સ ઓફિસના કિંગ છે. રેસ 3ની શાનદાર શરૂઆત બાદ ફિલ્મ માટે દર્શકોનો પ્રેમ વધતો જ જઈ રહ્યો છે. ફિલ્મે ત્રણ દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.

3

આ ફિલ્મ 2018માં 100 કરોડ ક્લબમાં સામેલ થનારી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ છે.

4

‘રેસ 3’એ પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે 29.17 કરોડ રૂપિયાની અને શનિવારે 38.14 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિવારે ફિલ્મે 38 કરોડ રૂપિયાનો વકરો કર્યો અને આની સાથે જ ફિલ્મની કમાણી 105 કરોડ રૂપિયા પર પહોંચી.

  • હોમ
  • મનોરંજન
  • 100 કરોડ ક્લબમાં સામેલ થનારી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ Race 3, જાણો 3 દિવસમાં કેટલી કરી કમાણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.