✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈ એરપોર્ટ પર આ હાલમાં જોવા મળ્યો કપિલ શર્મા, ઓળખવો પણ મુશ્કેલ થયો!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jun 2018 07:25 AM (IST)
મુંબઈ એરપોર્ટ પર આ હાલમાં જોવા મળ્યો કપિલ શર્મા, ઓળખવો પણ મુશ્કેલ થયો!
1

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલ ટુંક સમયમાં પોતાના નવા પ્રોજેક્ટ સાથે કમબેક કરશે. કપિલે પણ કહ્યું કે તે હવે પોતાની લાઈફ સ્ટાઈલમાં સુધારો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

2

ઉલ્લેખનીય છે કે કપિલે પોતાના લુકમાં પાછલા થોડાક સમયમાં ઘણો ફેરફાર કર્યો હતો. કૉમેડી શો દરમિયાન ઘણાં સ્ટાર્સ પણ તેના સ્માર્ટ લુકના વખાણ કરતા હતા.

3

જોકે કપિલને ઓળખવો પણ મુશ્કેલ હતો. તેનું વજન પહેલા કરતા ઘણું વધી ગયું હોય તેમ લાગે છે.

4

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માએ થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વાત કરતાં એ વાતની જાણકારી આપી હતી કે તે ટૂંકમાં જ ટીવી પર વાપસી કરી રહ્યો છે. સાથે જ તેણે એ પણ કહ્યું હતું કે એક વખત ફરી પોતાના શેપમાં આવ્યા બાદ જ તે પોતાનો ડીપી બદલશે. પરંતુ હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો મળ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • મુંબઈ એરપોર્ટ પર આ હાલમાં જોવા મળ્યો કપિલ શર્મા, ઓળખવો પણ મુશ્કેલ થયો!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.