ટીમ ઇન્ડિયાના આ ખેલાડીને બહુ ગમે છે મલાઇકા અરોડા, કહ્યું- અર્જૂન કપૂર તોડી નાંખ્યુ મારુ દિલ......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jan 2019 02:56 PM (IST)
1
2
3
કરણ બન્નેને પોતાની પસંદ અને નાપસંદ વિશે સવાલ કર્યો, કેએલ રાહુલે જણાવ્યુ કે, તેને એક્ટ્રેસ મલાઇકા અરોડા પર ક્રશ છે, તે ખુબ ગમે છે. સાથે તેને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે હવે અર્જૂન કપૂર સાથેના અફેરની ચર્ચાઓથી આ ક્રશ ઓછો થઇ ગયો છે, એટલે કે અર્જૂન કપૂરે મારુ દિલ તોડી દીધુ છે.
4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના બે ઉભરતા સિતારા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ હવે કરણ જોહર સાથે સ્ટેજ હૉસ્ટ કરવાના છે. કૉફી વિથ કરણની 6ઠ્ઠી સિઝનમાં બન્ને ખેલાડીઓ કરણ સાથે ચર્ચા કરી કેટલાય રાજ ખોલશે.
5
તાજેતરમાંજ શૉના કેટલાક પ્રૉમો વીડિયો રિલીઝ થયા છે જેમાં બન્ને ખેલાડીઓ કેટલાક રોચક ખુલાસાઓ કરતાં દેખાઇ રહ્યાં છે.