લગ્નમાં આવેલ મહેમાનોને દીપિકા-રણવીરે આપી આ ખાસ ભેટ
જણાવીએ કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિહંના લગ્ન 14-15 નવેમ્બર ઇટાલીના લેક કોમોમાં થયા હતા. આ પ્રસંગને પ્રાઈવેટ રાખવામાં આવ્યું હતુ, જ્યાં માત્ર પરિવારના લોકો પહોંચ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખાસ મિત્રો માટે હવે 28 નવેમ્બરે દીપિકા-રણવીર રિસેપ્શન રાખશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇટાલીથી પરત ફરીની રણવીરના ઘરમાં દીપિકાએ નવી નવેલી દુલ્હનની જેમ પ્રવેશ કર્યો. તેના હાથમાં લગ્નની મહેંદી, માંગમાં લાલ સિંદૂર, લાલ ચૂડો, કાંજીવર રેડ દુપટ્ટા ઓઢેલ એક્ટ્રેસનો ટ્રેડિશનલ લુક જોવા જેવો હતો. રણવીર સિંહે સફેદ કુર્દા-પજામા અને પિંક જેકેટ પહેર્યું હતું.
બન્નેના લગ્નની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જ્યારે દીપિકા રણવીર મુંબઈ પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર તેને મળવા માટે અનેક લોકો પહોંચ્યા હતા.
મુંબઈઃ રણવીર સિંહ-દીપિકા પાદુકોણે 14-15 નવેમ્બર ઈટલાની લેક કોમોમાં લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં સામેલ થવા માટે ગણતરીના જ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દીપિકા રણવીર લગ્ન બાદ મુંબઈ પરત ફર્યા છે. પરંતુ દીપિકા અને રણવીરે લગ્નમાં આવેલ મહેમાનોને ખાસ ભેટ આપીને વિદાય આપી છે.
દીપિકા રણવીરના લગ્નને વર્ષના સૌતી મોટા લગ્નનો દરજ્જો મળ્યો છે. લગ્નની તમામ વિધિ બે રિવાજ અનુસાર કરવામાં આવી. પ્રથમ કોંકણી અને બીજી સિંધી.
અહેવાલ અનુસાર દીપવારે લગ્નમાં નજીકના 30 જેટલા ગેસ્ટને બોલાવ્યા હતા. આ મહેમાનોમાં દીપિકા-રણવીરે એક ફોટો ફ્રેમ આપવાની સાથે થેન્ક્યૂ નોટ ગિફ્ટમાં આપી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -