રીસેપ્શન પહેલાં દીપિકાના માતા-પિતાએ દીકરી-જમાઈ સાથે બહાર આવીને આપ્યો પોઝ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Nov 2018 12:10 PM (IST)
1
2
3
4
5
બન્નેનુ રિસેપ્શન અહીંની ફેમસ હૉટલ લીલા પેલેસમાં યોજવામાં આવ્યુ હતું. અહીં રણવીરે સસરા પ્રકાશ પાદુકોણ સાથે ખાસ અંદાજમાં રિસેપ્શન પહેલા પૉઝ આપ્યા હતા. તેની કેટલીક તસવીરો વાયરલ થઇ છે.
6
બેગ્લુંરુઃ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા પછી પહેલીવાર જમાઇ રણવીર સિંહ પોતાના સાસરે બેગ્લુંરુ પહોંચ્યા હતા. અહીં પત્નીની પિયરમાં તેમનુ ખાસ અંદાજમાં વેલકમ કરાયુ. સસરા પ્રકાશ પાદુકોણે પણ પોતાના ઘરને દુલ્હનની જેમ શણગાર્યુ હતુ.