બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે પ્રિયા પ્રકાશની સ્ટાઈલ કરી કોપી, મારી આંખ
સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે દિશાનો આ વિડીયો એક એડનો છે. આ વિડીયોમાં દિશા પ્રિયા પ્રકાશની જેમ આંખ મારતી જોવા મળી રહી છે. જેમ આંખ મારવાનાં વિડીયોએ પ્રિયા પ્રકાશને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી તેમ જ આ આંખ મારવાના દિશાના વીડિયોને પણ લોકો ઘણો પસંદ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષની શરૂઆત એટલે કે ફેબ્રુઆીરમાં સોશિયલ મીડિયા પર પ્રિયા પ્રકાશ વારિયરનો આંખ મારતો એક વિડીયો વાયરલ થયો હતો. પ્રિયાનો આ વિડીયો એટલો વાયરલ થયો કે લોકોએ તેના મીમ્સ બનાવવાનું ચાલુ કરી દીધું. હવે ‘બાગી-2’ ફિલ્મની અભિનેત્રી દિશા પટની પ્રિયા પ્રકાશની નકલ કરતી જોવા મળી રહી છે. દિશાએ પ્રિયા પ્રકાશ જેવું જ ગેટઅપ, હેરસ્ટાઇલ કરી છે અને તેના જેમ જ આંખ મારી રહી છે.
નવી દિલ્હીઃ માત્ર 18 વર્ષની પ્રિયા પ્રકાશે પોતાની ફિલ્મ 'અરૂ અદાર લવ'ના એક ગીતમાં એવા એક્સપ્રેશન આપ્યાં કે લોકો એક જ નજરમાં તેના દિવાના થઇ ગયા. આખુ ભારત તેમની અદાઓનું કામણ થયુ હતું. હવો બોલિવૂડની હોટ એક્ટ્રેસ દિશા પટણીએ પ્રિયાની કોપી કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -