37 વર્ષે બીજી વખત માતા બનશે બોલીવૂડની આ એક્ટ્રેસ, તસવીર શેર કરી આપી જાણકારી
ઈશા દેઓલ અને ભરતે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આ બંનેના લવ મેરેજ હતા. લગ્ન બાદ ઈશા ફિલ્મોથી દૂર છે. ઈશાએ ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2002માં ફિલ્મ કોઈ મેરે દિલ સે પુછે થી કરી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની દિકરી રાધ્યાની તસવીર શેર કરી શાનદાર કેપ્શન આપ્યું છે. ઈશાએ દિકરી રાધ્યાની તસવીર શેર કરતા લખ્યું- મને મોટી બહેન તરીકે પ્રમોશન મળવાનું છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી ઈશા દેઓલ થોડા સમયમાં ખુશખબરી સંભળાવશે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દિકરી ઈશા દેઓલ માતા બનવાની છે. પોતાની પ્રેગ્નેન્સીની જાણકારી ઈશાએ ખૂબ જ અલગ અંદાજમાં શેર કરી હતી. ઈશાએ 2017માં એક દિકરીને જન્મ આપ્યો હતો જેનું નામ રાધ્યા રાખ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -