શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ફિલ્મ ‘અવતાર’પર ટ્રોલ થયા બાદ ગોવિંદાએ શું આપી પ્રતિક્રિયા ? જાણો વિગત

ગોવિંદાએ કહ્યું કે ‘ચા વાળો આગળ કઈ રીતે વધી શકે છે ? ટીવી એન્કર્સ ફિલ્મમાં કઈ રીતે આવી શકે છે ? આ સૂપિરિયૉરિટિ કૉમ્પ્લેક્સ છે. આ ખોટું છે. તમને વિશ્વાસ નથી થતો તો ના કરો પણ આ પ્રકારની વાતો ના કરો.’

મુંબઈ: બૉલિવૂડ એક્ટર ગોવિંદાએ થોડા દિવસ પહેલા ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેને જેમ્સ કેમરુની બ્લોકબસ્ટર ફિલ અવતારની ઓફર મળી હતી. પરંતુ તેણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ગોવિંદાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગોવિંદાએ ટ્રોલર્સને આકરો જવાબ આપ્યો છે. બોમ્બે ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, “હું સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી પણ મારી દિકરી મને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વસ્તુઓ વિશે જાણકારી આપતી રહે છે. મને એ વાતનો કોઈ જ ફરક નથી પડતો કે લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે ગોવિંદા જેવા કોઈ શખ્સ જેમ્સ કેમરૂનની ફિલ્મની ઓફર કઈ રીતે નકારી શકે છે. હું સમજી શકું કે આ બધી વસ્તુઓ ક્યાંથી પેદા થઈ રહી છે. હું એ વિચારોની ઇજ્જત કરું છું. લોકોને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે. પરંતુ તેવું વિચારવું ખોટું છે કે ગોવિંદાને આ ફિલ્મ કઈ રીતે ઓફર થઈ શકે. એવું નથી કે મારી ઔકાત નથી. આ એક પક્ષપાત કરનારો વ્યવ્હાર છે.” ગોવિંદાએ વધુમાં કહ્યું કે ‘ચા વાળો આગળ કઈ રીતે વધી શકે છે ? ટીવી એન્કર્સ ફિલ્મમાં કઈ રીતે આવી શકે છે ?  આ સૂપિરિયૉરિટિ કૉમ્પ્લેક્સ છે. આ ખોટું છે. તમને વિશ્વાસ નથી થતો તો ના કરો પણ આ પ્રકારની વાતો ના કરો.’ ગોવિંદાએ એક ખુલાસો કરતા કહ્યું છે કે હૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ તેને ઓફર થઈ હતી. પંરતુ તેણે રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. અને જેમ્સ કેમરોનને આ ફિલ્મનુ નામ પણ તેણે સૂચવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

Embed widget