દેસી ક્વિન સપના ચૌધરી થઇ મોડર્ન, ગ્લેમરસ લૂકમાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2019 12:35 PM (IST)
1
નવી દિલ્હીઃ બિગબૉસ ફેમ સપના ચૌધરીનુ ટ્રાન્સફોર્મેશન ફેન્સને હેરાન કરી રહ્યું છે. હાલમાં સોશ્યલ મીડિયા પર સપના ચૌધરીના હૉટ ફોટોશૂટની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.
2
3
વ્હાઇટ કલરના ડ્રેસમાં સપના કોઇ મૉડલથી કમ નથી લાગી રહી. તે પહેલા કરતાં વધુ સ્લિમ થઇ ગઇ છે. તસવીરોમાં જોઇને અંદાજો નથી લગાવી શકાતો કે તે દેશી ક્વિન સપના ચૌધરી છે.
4
સપનાએ શેર કરેલી ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સને ખુબ ગમી છે. તસવીરમાં તે યૂનિક લાગી રહી છે, તેને પોતાના ફેસને એક્સેસરીઝથી કવર કર્યુ છે.
5
હરિયાણાની સ્ટાર ડાન્સર સપનાએ શૉમાંથી બહાર નીકળ્યા બાદ પોતાનું વજન ઓછુ કરી લીધુ હતુ. દેસી ક્વિન સપના હવે બિલકુલ મોડર્ન થઇ ચૂકી છે. ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરેલી લેટેસ્ટ ફોટોમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. તેને હૉટ પૉઝ સાથે ફોટોશૂટ કરાવ્યુ છે....