✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રણબીર-આલિયાની રિલેશનશિપ થઈ APPROVED, વિશ્વાસ નહીં તો જુઓ આ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jun 2018 12:33 PM (IST)
1

2

આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019માં રિલીઝ થશે.

3

‘બ્રહ્માસ્ત્ર’ને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ લગભગ 150 કરોડના મોટા બજેટની હશે. આ ફિલ્મમાં રણબીર કપૂર એક સુપરહીરોની ભૂમિકામાં જોવા મળશે. ‘નાગિન’ સીરિયરથી ફેમસ થયેલ મૌની રોય પણ મુખ્ય રોલમાં જોવા મળશે.

4

ત્યાર બાદ આ ફિલ્મના બીજા શિડ્યુલનું શૂટિંગ માર્ચમાં યોજવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બુલ્ગારિયામાં શૂટિંગ કર્યું હતું. શૂટિંગની વચ્ચે 15 માર્ચે આલિયા ભટ્ટનો બર્થ-ડે હતો. રસપ્રદ વાત એ છે કે, આલિયા ભટ્ટની બર્થ-ડે પાર્ટીમાં રણબીરની માતા નીતૂ પણ હાજર રહી હતી. અયાન મુખર્જીએ આ પાર્ટીની તસવીરો પોતાના ઈસ્ટાગ્રામ પર શેર કરી હતી.

5

રણબીર અને કૈટરિના કૈફ સાથે બહુ પહેલા જ બ્રેકઅપ થઈ ચૂક્યું છે. આલિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો પણ રસ્તો અલગ થઈ ગયો છે. બન્ને ઘણીવાર સાથે જોવા મળતાં હતાં. એવામાં કહેવામાં આવી રહ્યું હતું કે બન્ને વચ્ચે કંઈ ચાલી રહ્યું છે.

6

‘બ્રહ્માસ્ત્ર’ની વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની તૈયારી માટે ડાયરેક્ટર અયાન મુખર્જીની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઈઝરાયલમાં હતાં. જ્યાં રણબીર અને આલિયાએ ન્યુ યર પણ સેલિબ્રેટ કર્યું હતું.

7

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. સેટ પરની આ તસવીર જોવા મળી હતી.

8

એકવાર આલિયાને જ્યારે તેના ક્રશ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે તરત જ કંઈ વિચાર્યા વગર જ રણબીર કપૂરનું નામ લઈને પોતાની ભાવનાઓને જાહેર કરી દીધી હતી.

9

હાલમાં રણબીરને જ્યારે આલિયાની સાથે રિલેશન અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો તો તેણે કહ્યું હતું કે, આ રિલેશનને થોડો સમય આપવાની જરૂર છે.

10

આ ફિલ્મને અયાન મુખર્જીએ ડાયરેક્ટ કરી છે.

11

નોટિસ કરવાવાળી વાત એ હતી કે આજે આ બન્ને એક જ ગાડીમાં શૂટિંગ માટે પહોંચ્યા હતાં.

12

આ જોઈને એવો અંદાજ લગાવી શકાય કે જલ્દી જ બન્ને પોતાના રિલેશનશિપ અંગે જાહેર કરશે.

13

જોકે હાલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ડેટિંગની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. બન્ને ઘણીવાર ઈશારામાં કહી પણ ચૂક્યા છે.

14

આ દરમિયાન રણબીરે જે શર્ટ પહેર્યો હતો તેની પર લખેલું હતું, APPROVED.

15

આજે મુંબઈના મહબૂબ સ્ટૂડિયોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક સાથે જ ફિલ્મના શૂટિંગ માટે પહોંચ્યા હતાં.

16

મુંબઈ: અફેરની ચર્ચાઓ વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક જ ગાડીમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન એવું પણ જોવા મળ્યું હતું કે જેનાથી રિલેશનશીપ અંગે ખુલાસો કરવો પડે નહીં. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • રણબીર-આલિયાની રિલેશનશિપ થઈ APPROVED, વિશ્વાસ નહીં તો જુઓ આ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.