મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. જેકલીને હાલમાં જ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જેકલીન ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.




જેકલીનની બોલ્ડ તસવીરો ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયમાં જેકલીનન તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.


બાહુબલી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સાહો' થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં જેકલીન પણ એક ગીતમાં પ્રભાસ સાથે જોવા મળી છે.




જેકલીનનાં વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે સલમાન ખાન સાથે 'કિક 2'માં પણ જોવા મળી શકે છે. 2014 માં રિલીઝ થયેલી ફિલ્મ 'કિક'માં સલમાનની વિરુદ્ધ જેકલીન મુખ્ય ભૂમિકામાં હતી.